________________
૧૩૩
શ્રી સિદ્ધદંડિકા સ્તવ
तो दोलक्स्वा, मुक्खे, दुलक्ख सव्वठि मुक्खि लक्खतिगं । ___ हय इगलक्खुत्तरिआ, जा लक्खअसंख दोसु समा ॥ ५॥
અથ:- ત્યારપછી બે લાખ મેસે, બે લાખ સર્વાર્થસિદધે, ત્યારપછી ત્રણ લાખ મેક્ષે, ત્રણ લાખ સર્વાર્થ સિધે, એ પ્રમાણે એક એક લાખ વધારતાં યાવત્ અસંખ્યાતા લાખ સુધી બંનેમાં સરખા કહેવા.
ભાવાર્થ - અસંખ્યાતમી વાર પચાસ મેક્ષે ગયા પછી ચૌદ લાખ સર્વાર્થસિદધેએ પ્રમાણે આગલી ગાથામાં કહ્યા પછી બે લાખ મેક્ષે અને બે લાખ સર્વાર્થસિદધે, પછી ત્રણ લાખ મેક્ષે અને ત્રણ લાખ સર્વાર્થસિદ્ધ, પછી ચાર લાખ મોક્ષે અને ચાર લાખ સર્વાર્થસિધે, એમ એક એક લાખની સંખ્યા વધારતાં બંનેમાં–મોક્ષમાં અને સર્વાર્થસિદ્ધમાં સરખાં સરખા કહેતાં અસંખ્યાતા લાખ થાય ત્યાં સુધી કહેવું. ૩ સમસંખ્ય સિદ્ધદડિકાની સ્થાપના : - મેક્ષે ૨-૩-૪-૫-૬-૭–૮-૯-૧૦–૧૧–૧૨ અસંખ્યાત લાખ સુધી કહેવું સર્વાર્થસિદધે –૩–૪–૫-૬-૭-૮-૯–૧૦–૧૧-૧૨ )
तो एगु सिवे सव्वछि, दुन्नि ति सिवम्मि चउर सवढे ।
इय एगुत्तरवुड्ढी, जाव असंखा पुढो दोसु ॥६॥ અર્થ - ત્યારપછી એક મેસે, બે સર્વાર્થસિદધે ત્યારપછી ત્રણ મોક્ષે, ચાર સર્વાર્થસિદ્ધ, એમ એક-એકની વૃદ્ધિ કરતાં ચાવતુ બંનેમાં પ્રત્યેકે અસંખ્યાતા થાય ત્યાં સુધી કહેવું. | ભાવાર્થ :- આવી રીતે ત્રણ પ્રકારની દંડિકા કહીને હવે ચાર પ્રકારની ચિત્રાંતર એટલે જુદા જુદા પ્રકારના અંતરવાળી દંડિકા કહે છે. ૧ એકાદિ એકત્તા - એકથી માંડીને એક એક અધિક. ૨ એકાદિ દ્વયુત્તરા - , , બે બે અધિક. ૩ એકાદિ વ્યુત્તરા - છે કે ત્રણ ત્રણ અધિક. ૪ વ્યાદિકા દ્વયાદિ ક્ષેપક વિષમત્તર – ત્રણ આદિ લઈ
બે આદિ વિષમત્તા એટલે જેમાં વૃદ્ધિ [ ક્ષેપક]ની સંખ્યા સરખી નહીં તે.
આ ચારમાંથી પહેલી એકાદિ એકત્તા આવી રીતે, એક મેક્ષે જાય અને બે સર્વાર્થ ધેિ જાય, પછી ત્રણ મેક્ષે જાય અને ચાર સર્વાર્થસિદધે જાય, પછી પાંચ મોક્ષે જાય અને છ સર્વાર્થસિધેિ જાય-એમ બંનેમાં અનુક્રમે એક એક વધારતાં દરેકમાં અસંખ્યાતા થાય ત્યાં સુધી કહેવું. ૪ એકોત્તર સિદ્ધદડિકાની સ્થાપના :
મોક્ષે ૧-૩-૫-૭-૯-૧૧-૧૩–૧૫-૧૭–૧૯-૨૧-૨૩ એમ અસંખ્યાત સુધી. સર્વાર્થસિદધે૨-૪-૬-૮-૧૦–૧૨–૧૪-૧૬–૧૮-૨૦-૨૨-૨૪ એમ અસંખ્યાત સુધી.