________________
શ્રીસિદ્ધદંડિકા સ્તવ
પરમ કૃપાળુ પ્રથમ તીથપતિ દેવાધિદેવ આદિનાથ પરમાત્મા સિદ્ધ થયા પછી તેમના પુત્ર પરંપરામાં કેટલા આત્માઓ સિદ્ધ થયા અને કેટલા આત્માઓ સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તરમાં ગયા. તેની સંખ્યા બતાવી છે. આ સંખ્યા સમજી શકાય તે માટે વિસ્તારથી નીચે પ્રમાણે નામવાળા યંત્રો સરળતાથી બતાવેલ છે.
(૧) અનુલોમ સિંદ્ધદડિકા, (૨) પ્રતિલોમ સિદ્ધદંડિકા, (૩) સમસંખ્ય સિદ્ધદંડિકા, (૪) એકત્તરા સિદ્ધદડિકા, (૫) દ્વિત્તરા સિદ્ધદંડિકા, (૬) ત્રિકતરા સિદ્ધદ’ડિકા, (૭) પ્રથમા વિષમત્તા, (૮) દ્વિતીયા વિષમારા . जं उसहकेवलाओ, अंतमुहुत्तेण सिवगमो भणिओ ।
કુરિસનુકવા, તથ રૂમા સિકંડીશો છે ? .. અર્થ:- ઋષભદેવપ્રભુને કેવળજ્ઞાન થયા પછી અંતર્મુહૂર્ત પછી મોક્ષગમન શરૂ થયું છે તે અસંખ્યાતા યુગ સુધી રહ્યું છે તેમાં જે પ્રમાણે સિદ્ધિને પામેલાની સંખ્યા છે તે કહે છે. " ભાવાર્થ – આ અવર્સિપણી કાળમાં ત્રીજા આરાને છેડે પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાનને કેવળજ્ઞાન થયા પછી અન્તર્મુહૂતે મોક્ષમાર્ગ ચાલુ થયે, ત્યાર પછી તેમના વંશમાં અસંખ્યાતા પુરુષજુગ સુધી એટલે અસંખ્યાતા પાટ સુધી મોક્ષગમન ચાલુ રહ્યું તે જણાવનાર આ સિદ્ધદંડિકા પ્રકરણ છે.
सत्तुंजयसिद्धा भरहवंसनिवई सुबुद्धिणा सिद्धा ।
जह सगरसुआणध्ठावयंभि तह कित्ति थुणिमो ॥२॥ અર્થ:- શત્રુંજય પર્વત ઉપર ભરતચક્રવર્તીના વંશના જે રાજાઓ સિદ્ધિપદને પામ્યા તે સિદ્ધોની સ્તુતિ સુબુદ્ધિમંત્રીના કહેવાથી જેમ સગર ચક્રવર્તીના પુત્રોએ અષ્ટાપદ પર્વત ઉપર કરી હતી તેમ હું કરું છું.
आइच्चजसाइ सिवे, चउदसलक्खा य एगु सव्वळे । * ઘઉં ના રવિ, વસંવ 3 ટુ ઉતા વિ રૂ . અથ:- ભરતચક્રીના પુત્ર આદિત્યયશાદિ ચૌદલાખ રાજાઓ મેક્ષે ગયા પછી એક સર્વાર્થસિદ્ધ દેવ થયા. એવી રીતે તે એક એક અસંખ્યાતા થયા, તેમ જ એકની જેમ અંતરમાં સર્વાર્થસિદ્ધ જનારા બે બે, ત્રણ ત્રણ પણ અસંખ્યાતા થાય ત્યાં સુધી કહેવું.