________________
૧૩૦
પ્રકરણ રત્નાવલી
એક એક સિદ્ધિ પામેલા ઘણા,
એ એ સિદ્ધિ પામેલા સંખ્યાતગુણુ હીન ચાવત્ પચીશ સુધી સંખ્યાતગુણુ હીન જાણવા. ત્યારપછી છવીશ સિદ્ધ અસંખ્યાતગુણુ હીન યાવત્ પચાશ સિદ્ધ સુધી અસ`ખ્યાત ગુણહીન જાણવા. તેથી એકાવન સિદ્ધ અન તગુણુહીન યાવત્ એકસા ને આઠ સુધી અનંતગુણહીન જાણવા.
જ્યાં જ્યાં વીશ સિદ્ધ થતા હાય ત્યાં
આ પ્રમાણે વ્યાપ્તિ જાણવી.
એક સિદ્ધ સથી અધિક તેથી એ બે સિદ્ધ સંખ્યાતગુણહીન ચાવત્ પાંચ સુધી સંખ્યાતગુણુ હીન જાણવા.
તેથી છ થી દશ સિદ્ધ સુધી અસંખ્યાતગુણુ હીન જાણુવા.
તેથી અગ્યારથી વીશ સુધી અનંતગુણહીન જાણવા.
એ પ્રમાણે અધેાલેાકાદિમાં જાણવું.
જ્યાં જ્યાં વીશપૃથક્ સિદ્ધ થતા હોય ત્યાં પ્રથમના ચેાથા ભાગે સંખ્યાતગુણહીન, ખીજા ચાથા ભાગે અસંખ્યાતગુણહીન અને ત્રીજા ચેાથા ભાગેથી માંડી ઉપર દરેક સ્થાને અન’તગુણહીન જાણવા.
જ્યાં દશ દશ સિદ્ધ થતાં હાય ત્યાં
એક એક સિદ્ધ સર્વાંથી અધિક તેથી એ એ સિદ્ધ સંખ્યાતગુણહીન. તેથી ત્રણ ત્રણ સિદ્ધ સ`ખ્યાતગુણહીન તેથી ચાર ચાર સિદ્ધ અસંખ્યાતગુણહીન, તેથી પાંચ પાંચ સિદ્ધ અસંખ્યાતગુણહીન, ત્યાંથી છ સિદ્ધ અનંતગુણહીન યાવત્ દશ સિદ્ધ સુધી અનંતગુણુહીન જાણવા.
યવમધ્યાદિમાં જ્યાં જ્યાં આઠ સિદ્ધ થાય છે ત્યાં એક એક સિદ્ધ સથી અધિક તેથી મેથી ચાર સુધી સંખ્યાતગુણહીન પછી પાંચથી આઠ સુધી અન ંતગુહીન જાણવા. એ એ સિદ્ધમાં એક એક સિદ્ધ સર્વાથી અધિક તેથી બે બે સિદ્ધ અનંતગુણહીન લવાદિમાં સમજવા.
ચાર ચાર સિદ્ધને વિષે ઊર્ધ્વલાકમાં એક એક સિદ્ધ સર્વાંથી અધિક, તેથી એ એ સિદ્ધ અસંખ્યાતગુણુ હીન, તેથી ત્રણ ત્રણ સિદ્ધ અનંતગુણહીન, તેથી ચાર ચાર સિદ્ધ અન‘તગુણહીન જાણવા.
(આ રીતે દ્રવ્યપ્રમાણ ને વિસ્તારથી સનિક દ્વાર કહ્યું. ખાકીના દ્વારમાં સિદ્ધપ્રાભૂત ટીકાથી વિશેષ જાણવુ. )
આ પ્રમાણે સિદ્ધના જીવાનું સ્વરૂપ સિદ્ધપ્રાભૂતમાંથી શ્રી દેવેન્દ્રસૂરિએ લખ્યું છે.