SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ શ્રી સિદ્ધપંચાશિકા તેથી ઓગણપચાસ સિદ્ધ થયેલ અસંખ્યાતગુણ, તેથી અડતાલીશ સિદ્ધ થયેલ અસંખ્યાતગુણા, એમ અસંખ્યાતગુણ પચીશ સુધી કહેવું. તેથી વીસ સિદ્ધ થએલ સંખ્યાતગુણા. તેથી ત્રેવીસ સિદ્ધ થયેલ સંખ્યાતગુણ. એમ એક એક ઓછા કરતાં બે સિદ્ધથી એક સિદ્ધ સંખ્યાતગુણ જાણવા. અલ્પબહુવરમાં વિશેષતા उम्मंथिअ उद्धष्ठिअ, उक्कडि वीरासणे निउंजे अ । पासिल्लग उत्ताणग, सिद्धा उ कमेण संखगुणा १५ ॥४८॥ ૧૫ અ૯૫મહત્વદ્વાર ૧ ઉન્મથિત આસને સિદ્ધ થયેલા ડા, ૨ તેથી ઊર્વિસ્થિત સિદ્ધ થએલ સંખ્યાતગુણ, તેથી, ૩ ઉત્કટ આસને ૪ વીરાસને, ૫ ન્યુન્સાસને, ૬ એક પાસે, ૭ ઉત્તાનાસને સિદ્ધિ પામેલા અનુક્રમે સંખ્યાતગુણ જાણવા. આ રીતે પંદર દ્વારે અલબહુવ કહ્યું. ભાવાર્થ – ઉન્મથિતઆસન - અધોમુખે રહેલા પૂર્વ વૈરી પગવડે ઉપાડીને લઈ જાય ત્યારે અથવા અધમુખ કાત્સર્ગે રહેલ હોય ત્યારે જે આસન હોય તે. ઉત્કટઆસન – બે પગના તળીયાં જમીન ઉપર રાખીને અદ્ધર બેસીને જે આસન થાય તે. વીરાસન - ખુરસી ઉપર બેઠા પછી પાછળથી તે ખુરશી લઈ લઈએ અને જે આસન થાય તે. ન્યુક્લાસન :- બેસીને નીચે દષ્ટિ રાખવી એ આસને બેઠેલા તે ન્યુસન કહેવાય છે. - પાસિલગ- એક પાસે (ડાબા પડખે કે જમણા પડખે) સૂઈ રહેવું તે. ઉત્તાનાસન - ચત્તા સૂઈ રહેવું તે. ૯ સંનિકર્ષદ્વારસર્વગત અહ૫બહુવમાં વિશેષ જણાવવા સંનિકર્ષ દ્વારથી વિચારણું पणवीस पन्न अडसय, पण दस वीसाय ति पण दसगं च । संख असंख अणंत य, गुणहाणि चउठआइंता ॥४९॥ इग दुग इग दुग चउ बहुणंत, बहु असंखणतगुणहीणा । ફુટ નિદ્રામાં સત્ત, સિદ્ધિ વૈિવાહિં . પ . અર્થ – સનિક દ્વાર – જ્યાં જ્યાં એક સેને આઠ સિદ્ધ પામતા હોય ત્યાં આ પ્રમાણે વ્યાપ્તિ જાણવી. ૧૭.
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy