________________
૧૨૮
૧૦-૧૧ અનુસમય અને ઉત્કૃષ્પ્રાર—
.
अडसमयसिद्ध थोवा, संखिज्जगुणा उ सत्तसमयाई १० । अचुअ चुअ तीसु थोवा, असंख संखा असंखा य ११ ।। ४५ ।। અ—૧૦ અનુસમયદ્વાર :-આઠ સમય સુધી નિરંતર સિદ્ધ થાડા. તેથી સાત સમય સુધી સિદ્ધ થયેલા સંખ્યાતગુણા. એવી રીતે સમય સમયની હાનિ કરતાં એ સમય સિદ્ધ સુધી સખ્યાતગુણા જાણવા. એક સમય સિદ્ધમાં નિરંતરપણાના અભાવ હાવાથી તેનું અલ્પબહુત્વ નથી. ૧૧ ઉત્કૃષ્ટદ્વાર :-સમ્યક્ત્વથી નહિ પડેલા સિદ્ધ થયેલા થેાડા. તેથી સખ્યાતકાળથી સમ્યક્ત્વથી પડીને સિદ્ધ થયેલા અસંખ્યાતગુણા
તેથી અસંખ્યાતકાળથી
તેથી અન તકાળથી
27
""
99
99
૧૨-૧૩ અંતર અને અવગાહનાદ્વાર—
,,
99
""
પ્રકરણ રત્નાવલી
19
""
99
एगो जा जवमज्झ, संखगुण परा उ संखगुणहीणा ।
छम्मासंता १२ लहु गुरु, मज्झ तणू थोव दुअसंखा १३ ॥ ४६ ॥
અ:— ૧૨ અન્તરદ્વાર - છ માસના ઉત્કૃષ્ટ અંતરે સિદ્ધ થયેલા ઘેાડા. તેથી એક સમયના અંતરે સિદ્ધ થયેલા સંખ્યાતગુણા, તેથી એ સમયના અંતરે સિદ્ધ થયેલા સંખ્યાત ગુણા. એ પ્રમાણે સમય સમય વિશેષ અંતરે સંખ્યાતગુણુ યવમધ્ય સુધી (ત્રણ માસ સુધી) જાણવું. ત્યારપછી આગળ ત્રણ માસ ને એક સમયને અંતરે સિદ્ધ થયેલા સંખ્યાતગુણહીન, તેથી સમયાધિક અંતરે સિદ્ધ થયેલા સંખ્યાતગુણુહીન, એ પ્રમાણે સમય સમય વિશેષ અંતરને વિષે સંખ્યાતગુણહીન કરતાં ચાવત્ છ માસમાં એક સમયહીન સુધી કહેવું. ૧૩ અવગાહનાદ્વાર –જઘન્ય અવગાહનાએ સિદ્ધ થયેલા ઘેાડા. તેથી ઉત્કૃષ્ટ અવગાહનાએ સિદ્ધ થયેલા અને મધ્યમ અવગાહનાએ સિદ્ધ થયેલા ખ'ને અસ ંખ્યાત અસંખ્યાતગુણા.
ભાવાર્થ:- ટીકામાં આટલું વિશેષ છે કે સર્વથી સાત હાથની અવગાહનાવાળા સિદ્ધ થાડા, તેથી પાંચશેા ધનુષની અવગાહનાવાળા વિશેષાધિક જાણવા.
૧૪. ગણનાહાર—
असयसिद्ध थोवा, सत्तहिअ अनंतगुणिअ जा पन्ना ।
',
जा पणवीसम संखा, एगंता जाव संखगुणा १४ ॥ ४७ ॥ અથ -- - ગણુનાદ્વાર – એક સમયે એકસા ને આઠ સિદ્ધ થએલા થાડા, તેથીએકસેા સાત સિદ્ધ થએલા અનંતગુણા, યાવત્ પચાસ સુધી–અનંતગુણ અનંતગુણ જાણવા.