________________
શ્રી સિદ્ધપંચાશિકા
૬ તીર્થદ્વાર –તીર્થકરી પણ સિદ્ધ થયેલા છેડા
તેથી એના જ તીર્થમાં પ્રત્યેકબુદ્ધસિદ્ધ સંખ્યાતગુણા.
તેથી એના જ તીર્થમાં અતીર્થ કરીસામાન્ય સાધવી થઈને સિદ્ધ અને તેના જ તીર્થમાં સાધુ થઈને સિદ્ધ અનુક્રમે સંખ્યાતગુણ જાણવા.
તેથી તીર્થકર સિદ્ધ અનંતગણું. "તેથી તીર્થકરના જ તીર્થના પ્રત્યેકબુદ્ધસિદ્ધ સંખ્યાતગુણું. તેથી તેના તીર્થમાં શ્રમણી સિદ્ધ સંખ્યાતગુણા.
તેથી તેના તીર્થમાં મુનિસિદ્ધ સંખ્યાતગુણા. ૭ ચારિત્રદ્વાર–
परिहार चउग पणगे, छेय ति चउ सेसचरणमि ॥ ४३ ॥
संख असंख दु संखा ७ અર્થ—૭ ચારિત્રદ્વાર -દેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂકમસં૫રાય, યથાખ્યાત. આ ચાર ચારિત્રી સિદ્ધ થેડા, (અહીં છેદેપસ્થાપનીય ભગ્ન ચારિત્રીની અપેક્ષાનું જાણવું.) તેથી સામાયિક સહિત પાંચ ચારિત્રી સિદ્ધ સંખ્યાતગુણા. તેથી છેદેવ સૂમ, યથાવ આ ત્રણ ચારિત્રવાળા અસંખ્યાતગુણા. તેથી સામાયિક, છેદસૂથમ યથાવ આ ચાર ચારિત્રવાળા સિદ્ધ અને બાકીના સામાયિક. સૂકમ, યથા, આ ત્રણ ચારિત્રવાળા સિદ્ધ. આ બન્ને એક એકથી સંખ્યાતગુણ છે. ૮–૯ બુદ્ધ શાનદ્વાર–
संपत्ते बुद्धि बुद्ध संखगुणाा ८ ।
मणजुअ थोवा मइसुअ, संख चउ असंख तिग संखा ९ ॥ ४४ ॥ અર્થ–૮ બુદ્ધદ્વાર–સ્વયંબુદ્ધ સિદ્ધ થોડા.
તેથી પ્રત્યેકબુદ્ધ સંખ્યાતગુણ. તેથી બુદ્ધિબેધિત સંખ્યાતગુણા અને
તેથી બુદ્ધાધિત સંખ્યાતગુણ. ૯ જ્ઞાનદ્વાર -મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ને મન:પર્યવસાને સિદ્ધ થયેલા થોડા.
તેથી મતિજ્ઞાન, અને શ્રુતજ્ઞાને સિદ્ધિ પામેલા સંખ્યાતગુણ. તેથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન આ ચાર જ્ઞાને સિદ્ધ થયેલા અસંખ્યાતગુણ. તેથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન આ ત્રણ જ્ઞાને સિદ્ધ થયેલા સંખ્યાતગુણ જાણવા.