________________
શ્રી સિદ્ધપ ચાશિકા
અર્થ : : ૧ ક્ષેત્રદ્વાર : સમુદ્રમાં સિદ્ધ થયેલા થાડા, દ્વીપમાં સિદ્ધ થયેલા સંખ્યાતગુણા, જળમાં સિદ્ધ થયેલા થાડા, સ્થલમાં સિદ્ધ થયેલા સંખ્યાતગુણા તથા ઊલાકમાં સિદ્ધ થયેલા થાડા અને અધાલાકમાં સંખ્યાતગુણા, તેથી તિતિલેાકમાં સંખ્યાતગુણા જાણવા.
૧૨૧
लवणे कालोअम्मिय, जंबुद्दीवे अ धायईसंडे । पुक्रवरदीवढे कमसो थोवा उ संखगुणा ॥ ३२ ॥
અ: લવણુસમુદ્રમાં સિદ્ધ થયેલા થાડા, તેનાથી કાલેાદંધિમાં સંખ્યાતગુણા, તેથી અનુક્રમે જ ખૂદ્વીપમાં, ધાતકીખંડમાં અને પુષ્કરવરદ્વીપામાં સંખ્યાતગુણા જાણવા. हिमवंते हेमवए, महहिमवं कुरुसु हरि निसढ भरहे । संखगुणा य विदेहे, जंबूद्दीवे समा सेसे ॥ ३३ ॥
અ: જખૂદ્વીપમાં બાકી રહેલા ક્ષેત્ર અને પર્યંતમાં સમાન જાણવા તે કહે છે. જ બૂઢીપના હિમવંત પર્વતમાં અને શિખરી પ°તમાં સિદ્ધ થયેલા ઘેાડા, તેથી હૈમવતક્ષેત્ર અને અરણ્યવતક્ષેત્રમાં સંખ્યાતગુણુા. તેથી મહાહિમવંત પર્યંત અને રૂક્મી પવત માં સંખ્યાતગુણા, તેથી દેવકુરૂક્ષેત્રમાં અને ઉત્તરકુરૂક્ષેત્રમાં સંખ્યાતગુણા, તેથી હરિવ ક્ષેત્રમાં અને રમ્યક્ષેત્રમાં સંખ્યાતગુણા, તેથી નિષધપતમાં તથા નીલવંતપવ તમાં સ`ખ્યાતગુણા, તેથી ભરતક્ષેત્રમાં અને ઐરવતક્ષેત્રમાં સખ્યાતગુણા, તેથી મહાવિદેહક્ષેત્રમાં સંખ્યાતગુણા જાણવા.
ભાવાર્થ: જ્યાં જ્યાં સંખ્યાતગુણા કહ્યા છે ત્યાં ત્યાં ક્ષેત્રનુ` માહુલ્યપણુ... હાવાથી કહ્યા છે અને જે જે સ્થળે સરખા કહ્યા છે ત્યાં ત્યાં ક્ષેત્રનું સરખાપણું હાવાથી કહ્યા છે. મહાવિદેહમાં સદા મેાક્ષમા ચાલુ હોવાથી તેમજ ક્ષેત્ર માટું હોવાથી સૌથી વધુ સિદ્ધ થાય છે.
चुल्ल महाहिमव निसढे, हेमकुलहरिसु भारह विदेहे |
૨૩ કે સાદીયા, થાયર્ મેસા ૩ સંવધુળા || રૂ૪ ||
અ:-ધાતકીખંડમાં ચેાથા અને છઠ્ઠા સ્થાનમાં સાધિક અને બાકીના સ્થાનમાં સંખ્યાત ગુણા કહેવા. તે નીચે મુજબ. ધાતકીખંડમાં લઘુહિમવંત પર્યંતમાં સિદ્ધ થયેલા થોડા, તેથી મહાહિમવંતપવ તમાં સંખ્યાતગુણા, તેથી નિષધપવ તમાં સંખ્યાતગુણા, તેથી હૈમવ‘તક્ષેત્રમાં વિશેષાધિક, તેથી દેવકુરૂમાં સંખ્યાતગુણા, તેથી હરિવષક્ષેત્રમાં વિશેષાધિક, તેથી ભરતક્ષેત્રમાં સંખ્યાતગુણા, તેથી મહાવિદેહમાં સંખ્યાતગુણા, મેાક્ષમાર્ગનું સ્વસ્થાન હાવાથી તેમજ ક્ષેત્રની બાહુલ્યતા હેાવાથી જાણવા.
૧૬