________________
શ્રી સિદ્ધપંચાશિકા
૧૧૯
એ પ'ચસચેાગી આ બન્ને ભાંગાના ચારિત્રમાં યુગલિક કાળ જેટલું એટલે અઢાર કાડાકોડી સાગરાપમમાં કાંઇક ન્યૂન એટલું અંતર જાણવું. કારણકે એ બે સચેાગી ભંગ ભરત અને ઐરવતક્ષેત્રમાં પહેલા, છેલ્લા તી કરના તી માં જ હોય છે તેથી ઉત્કૃષ્ટ તેટલું અંતર જાણવું.
समस सेसा, पुव्वसहस्स पहुत्त संबुद्धे ।
महसुअ पलिय असंखो, भागोहिजुए ऽहिंअं वरिसं ॥ २६ ॥ અ-બાકીના બુદ્ધિધિત સ્ત્રીનું અને પ્રત્યેકબુદ્ધનું સખ્યાતા હજાર વર્ષનું અંતર, અને સ્વયં બુદ્ધનુ હજાર પૃથò પૂર્વનું અંતર જાણવું. હું જ્ઞાનઢાર-મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનવતનું પલ્યાપમના અસંખ્યાતમાં ભાગનું ઉત્કૃષ્ટ અંતર અને અવિધજ્ઞાન સહિત કરતા ત્રણજ્ઞાનવતનું વર્ષાધિક અંતર જાણવું.
सेसदुभंगे संखा, समसहसा गुरुलहूइ जवमज्झे । સેટીબસંવમાનો, માહે સિદ્દિગં ॥ ૨૭૫
અખાકીના બે ભાંગા મતિ, શ્રુત, મન:પર્યાંવ એ ત્રણ જ્ઞાનવ તનુ' અને મતિ, શ્રુત, અવધિ, મન:પવ. એ ચાર જ્ઞાનવ ંતનું સખ્યાતા હજાર વર્ષીનુ' ઉત્કૃષ્ટ અંતર. જાણવું. ૧૦ અવગાહનાદ્વારે–ઉત્કૃષ્ટ અવગાહનાએ, જઘન્ય અવગાહનાએ અને યવમધ્યમાં શ્રેણીના અસ`ખ્યાત મા ભાગમાં જેટલા આકાશપ્રદેશ તેટલા સમયપ્રમાણ કાળનુ અંતર જાણવું, અને મધ્યમ અવગાહનાએ વર્ષાધિક અંતર જાણવું.
ભાવાથ—ચાદરાજ પ્રમાણ લાકના બુદ્ધિપૂર્વક સાતરાજ પ્રમાણુ ઘન થાય. તેની એક પ્રદેશી સાતરાજ લાંખી શ્રેણી કહેવાય છે. તેના અસ ંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ હાય તેમાંથી એક એક સમયે એક એક આકાશપ્રદેશ અપહરતાં જેટલા કાળ જાય તેટલું અંતર જાણવું.
अदुअ असंखं सुअही, अनंत हिअवास सेस संखसमा । સતર બળતર રૂળ, બૌન સમસના સવિના ૫,૨૮.
અથ—૧૧ ઉત્કૃષ્ટઢાર-સમતથી નહિ પડેલાને સાગરોપમના અસંખ્યાતમા ભાગનું અંતર જાણવું. અનંતકાળથી સતિથી પડેલાને વર્ષાધિક અંતર અને બાકીના અસંખ્યાતકાળથી તથા સંખ્યાતકાળથી સમતિથી પડેલાને સખ્યાતા વર્ષોંનુ અંતર જાણવું. ૧૨ અન્તરદ્વાર-સાંતર (એક એક સમયને છેાંડીને થયેલા) સિદ્ધને સંખ્યાતાં હજાર વર્ષનું અંતર જાણવું. ૧૩ અનુસમયદ્વાર-નિર'તર સિદ્ધને સ`ખ્યાતા હજાર વર્ષ નુ અંતર જાણવું. ૧૪ ગણુનાદ્વાર-એક સિદ્ધને તથા અનેક સિદ્ધને સંખ્યાતા હજાર વર્ષનું અંતર જાણવું.