SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ પ્રકરણ રત્નાવલી तिरिईसुरनरनारीखरीहिं उवएससिद्धीलद्धीए । वासहिअंतर अह सयबोहीओ संखसमसहसा ॥ २२ ॥ અથ : તિય 'ચિણી, દેવતા, મનુષ્ય, મનુષ્યશ્રી અને દેવીમાંથી આવીને ઉપદેશલબ્ધિથી ઉપદેશથી સિદ્ધિ પામનારને સાધિક વર્ષ અંતર જાણવુ. અને સ્વયં બાધીને સંખ્યાતાં હજાર વર્ષનું અંતર જાણવું, सयमुवएसा भूजलवण सुहमीसाणपढमदुगनरया । थीकीवेसुं भंगट्ठगे अ संखिज्जसमसहसा ॥ २३ ॥ અર્થ : પૃથ્વીકાય, અપૂકાય અને વનસ્પતિકાયથી તથા સૌધર્મ, ઈશાનદેવલાકથી, પ્રથમની એ નરકથી આવેલા સ્વય` તથા ઉપદેશથી સિદ્ધિ પામનારને સંખ્યાતા હજાર વર્ષનું અંતર જાણવું. ૪ વેદદ્વાર: સ્રીવેદી અને નપુંસક્વેદી તેમજ પૂર્વે કહેલા વેદના નવ ભાંગામાંથી પ્રથમ ભાંગા સિવાયના બાકીના આઠ ભાંગે સંખ્યાતા હજાર વર્ષનું અંતર જાણવુ. ભાવાર્થ : પુરુષવેદથી આવીને પુરુષવેદી થાય તે પ્રથમ ભાંગા સિવાયના બાકીના આઠ ભાંગા લેવા. नरवेअपमभंगे, वरिसं पत्ते अजिण जिणीसेसा । संखसमसहस पुव्वासहसपिहूणत हिअवरिसं ॥ २४ ॥ અર્થ : પુરુષવેદ્દીને તથા પ્રથમભાંગે પુરુષવેદથી આવીને પુરુષવેદી થઈને સિદ્ધ થાય તેને એક વર્ષીનુ અંતર જાણવું, ૫ તી દ્વાર પ્રત્યેકબુદ્ધનું સંખ્યાતા હજાર વર્ષનું અંતર, તીથ કરને હજાર પૃથત્ર પૂત્ર ( બે હજારથી ૯ હજાર પૂ`)નું અંતર, તીથ કરીને અન‘તકાળનું અંતર, ખાકી રહેલા સવ પુરુષાને એક વર્ષ અધિક ઉત્કૃષ્ટ અંતર જાણવુ. समसहस गिहि, अन्नलिंग हिअ वरिस तियरण सलिंगे । सेस रिजुअली, बुहबोहिअ पुरिसवरिसहिअं ॥ २५ ॥ અથ’- લિંગદ્વાર-ગૃહસ્થલિંગે અને અન્યલિંગે સંખ્યાતા હજાર વરસનું અંતર, સ્વલિંગે એક વરસ - અધિક . અંતર જાણવું. ૭ ચારિત્રદ્વાર-સામાયિક સૂક્ષ્મસ'પરાય, ચથાખ્યાત એ ત્રણ ચારિત્રમાં એક વરસ અધિક અતર, અને શેષ ચારિત્રામાં યુગલિકકાળ જેટલું અંતર જાણવું; ૮ મુન્દ્વાર-બુદ્ધબાધિત પુરુષોને વર્વાધિક અંતર જાણવું. ભાવા—સામાયિક, છેદાપસ્થાપનીય, સૂક્ષ્મસ પરાય ગ્રંથાખ્યાત એ ચતુષ્ટસ’યાગી અને સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસ’પરાય અને યથાëાતઃ
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy