________________
શ્રી સિદ્ધપ ચાશિકા
૧૧૫
ઉત્કૃષ્ટથી અં પ્રમાણ સમજવું. ૧૨ અંતરદ્વાર-અપવિષયી હોવાથી સૂત્રમાં નથી કહ્યું પણ દેખાડે છેઃ
એકાદિ સમયને અન્તરે એક પણ સિદ્ધ થાય અને ઘણા પણ સિદ્ધ થાય એટલે ૧૦૮ સુધી સિદ્ધ થાય.
अड दुरहिअसय सय छनुई, चुलसी दुगसयरि सट्ठि अडयाला । बत्तीस इक दुति च, पण छग सग अड निरंतरिया १३ ॥ १७ ॥ અથ (૧૩) અનુસમયદ્વાર-એક સમય, એ સમય, ત્રણ સમય, ચાર સમય, પાંચ સમય, છે સમય, સાત સમય અને આઠ સમય સુધી અનુક્રમે ૧૦૮, ૧૦૨, ૬, ૮૪, ૭૨, ૬૦, ૪૮, ૩૨ એ પ્રમાણે નિર ંતર સિદ્ધ થાય.
ભાવાર્થ :-૧૦૩ થી ૧૦૮ એક સમય સુધી સિદ્ધ થાય પછી અવશ્ય અંતર પડે. ૯૭ થી ૧૦૨ નિરાંતર ૨ સમય સુધી સિદ્ધ થાય પછી અવશ્ય અંતર પડે. ૮૫ થી ૯૬ નિરંતર ૩ સમય સુધી સિદ્ધ થાય પછી અવશ્ય અંતર પડે. ૭૩ થી ૮૪ નિર’તર ૪ સમય સુધી સિદ્ધ થાય પછી અવશ્ય અંતર પડે. ૬૧ થી ૭૨ નિર'તર પ સમય સુધી સિદ્ધ થાય પછી અવશ્ય અંતર પડે. ૪૯ થી ૬૦ નિરંતર ૬ સમય સુધી સિદ્ધ થાય પછી અવશ્ય અંતર પડે. ૩૩ થી ૪૮ નિરંતર ૭ સમય સુધી સિદ્ધ થાય પછી અવશ્ય અંતર પડે. ૧ થી ૩૨ નિરંતર ૮ સમય સુધી સિદ્ધ થાય પછી અવશ્ય અંતર પડે.
૧૪-૧૫ ગણુનાદ્વાર અને અલ્પબહુત્વદ્વાર-પૂર્વ કહેલા સત્પદ પ્રરૂપણાદ્વારની જેમ સમજવું. આ રીતે ક્ષેત્રાદિ ૧૫ દ્વારે બીજું દ્રવ્યપ્રમાણદ્વાર કહ્યું.
लोrrगठिआ सिद्धा, इह बुंदि चय पडिहय अलोए३ । फुस अनंते सिद्धे, सव्वपरसेहि सो सिद्धो ४ ॥ १८ ॥
અ—(૩) ક્ષેત્રદ્વાર –આ 'મનુષ્યક્ષેત્રમાં સથા શરીરના ત્યાગ કરીને લેાકના અગ્રભાગમાં સિદ્ધશિલા ઉપર રહેલા અલાકથી રોકાયેલા ત્યાં જ રહે છે. (૪) સ્પર્શના દ્વાર :–વિવક્ષિત સમયમાં સિદ્ધ થયેલ તે સિદ્ધ અનતા સિદ્ધોને પેાતાના સવ પ્રદેશાથી
સ્પર્શી.
૩-૪ ક્ષેત્ર અને સ્પર્શેના દ્વાર –
ભાવાર્થ :-અલાકમાં ધર્માસ્તિકાય નહિ વિવક્ષિત સમયમાં સિદ્ધ થયેલ અનંતા સિદ્ધાને જે તેના દેશ પ્રદેશાવડે સ્પર્શાય તે તેના કરતાં
હાવાથી જીવ ગમન કરી શકતા નથી. પેાતાના સવ પ્રદેશેાથી સ્પશે અને અસંખ્યાત ગુણા જાણવા.