________________
શ્રી સિદ્ધપ ચાશિકા
અવૈમાનિકદેવથી આવેલા એકસાને આઠ, વનસ્પતિકાયમથી આવેલા છે, પકપ્રભા ચાથી નર, પૃથ્વીકાય અને અપ્લાય એ ત્રણમાંથી આવેલા ચાર ચાર, જ્યાતિષીની દૈવી, વૈમાનિકની દૈવી અને મનુષ્ય સ્ત્રીથી આવેલા વીશ, ભવનપતિની દેવી અને વ્યંતરની દેવીથી આવેલા પાંચ પાંચ. સિદ્ધ થાય. આ સ` સંખ્યા ઉત્ત્રષ્ટથી જાણવી. જઘન્યથી એક, બે, ત્રણ સિદ્ધ થાય.
वीसत्थि दस नपुंसग, पुरिससयं नरा नरुव्वट्टा |
इय भंगे अट्ठसय, दस दस सेस भंगे ४ ॥ १३ ॥
અર્થ: ૪ વેદકાર-સ્રીએ વીશ, નપુંસક દેશ અને પુરુષ એકસે આઠ સિદ્ધ થાય. દેવાદિ પુરુષમાંથી આવેલા પુરુષા એ એક ભાંગે એક સા ને આઠ સિદ્ધ થાય. બાકીના આઠ ભાંગે દેશ દેશ સિદ્ધ થાય.
ભાષા :-૧ પુરુષમાંથી આવી પુરુષપણે ઉત્પન્ન થએલા ૧૦૮.
૨ પુરુષમાંથી આવી આપણે ઉત્પન્ન થએલા ૧૦. ૩-પુરુષમાંથી આવી નપુંસકપણે ઉત્પન્ન થએલા ૧૦. ૪ શ્રીમાંથી આવી પુરુષપણે ઉત્પન્ન થએલા ૧૦. ૫ શ્રીમાંથી આવી સ્રીપણે ઉત્પન્ન થએલા ૧૦. ૬ શ્રીમાંથી આવી નપુસકપણે ઉત્પન્ન થએલા ૧૦. ૭ નપુંસકમાંથી આવી પુરુષપણે ઉત્પન્ન થએલા ૧૦.
૮ નપુંસકમાંથી આવી સ્રીપણે ઉત્પન્ન થએલા ૧૦.
૯ નપુ ંસકમાંથી આવી નપુસકપણે ઉત્પન્ન થએલા ૧૦.
આ રીતે વેદ આશ્રયિને પ્રથમ ભાંગે ૧૦૮ અને બાકીના આઠ ભાંગે દેશ દ્રુશ સિદ્ધ થાય એમ સમજવું.
तित्थयरी जिण पत्ते अबुद्ध संबुद्ध दु च दस चउरो ५ ।
उ दस अडस गिहि पर, सलिंग ६ परिहारविणु ओहो ||१४|| અર્થ :-(૫) તી દ્વાર-તીથ કરી એક સમયે એ સિદ્ધ થાય અને તીથ કર એક સમયે ચાર સિદ્ધ થાય.
પ્રત્યેકબુદ્ધ એક સમયે દશ સિદ્ધ થાય. સ્વયં બુદ્ધ એક સમયે ચાર સિદ્ધ થાય.
(૬) લિંગદ્વાર -ગૃહસ્થલિંગે ચાર સિદ્ધ થાય, અન્યલિંગે દેશ સિદ્ધ થાય, સ્વલિંગે એકસે ને આઠ સિદ્ધ થાય.