SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૧૨ પ્રકરણ રત્નાવલી. ૧૫ અપબહુઢાર-અનેક એટલે એક સાથે બે ત્રણ સિદ્ધ થાય તે થાડા, તેનાથી એક સમયે એક સિદ્ધ સંખ્યાતગુણા છે. ભાવાર્થ : (૧૪) ગણુનાદ્વાર-જઘન્યથી એક ઉત્કૃષ્ટથી એકસોને આઠ સિદ્ધ થાય. ઋષભદેવના નિર્વાણ સમર્ચે એકસો આઠ એક સમયે સિદ્ધ થયા હતા. (૧૫) અપબહુત્રદ્વાર –અનેક એટલે એક સાથે બે ત્રણ સિદ્ધ થાય તે થાડા, તેનાથી એક સમયે એક સિદ્ધ સંખ્યાતગુણા, વિવક્ષિત સમયે એક એક સિદ્ધનું બાહુલ્ય પણ હાવાથી આ રીતે ક્ષેત્રાદિક પંદર દ્વારમાં સપનપ્રરૂપણા દ્વાર કહ્યું. ૨૩ ૩૪ ના ગઢે, ચીસવદુત્ત હોોર્ ॥ ૧ ॥ इगविजय वीस अडसय, पत्तेयं कम्मभूमि तिरिलोए । दुदु जलहि पंडगवणे, अकम्ममहि दसय संहरणा १ ॥ १० ॥ અ—ર. દ્રવ્ય પ્રમાણ દ્વારમાં ક્ષેત્રાદિ પંદર દ્વારા વિચાર. ૧. ક્ષેત્રદ્વાર :ઊર્ધ્વલાકે મેરૂ આદિમાં, નંદનવનમાં અને જળમાં એટલે સામાન્યથી નદી આદિમાં ચાર ચાર સિદ્ધ થાય, અધેલાકમાં વીશ પૃથકૃત્વ સિદ્ધ થાય. ૯. એક એક વિજયમાં વીશ વીશ સિદ્ધ થાય. ૫ ભરત, ૫ ભૈરવત, ૫ મહાવિદેહ એ પંદર કર્મભૂમિ દરેકમાં એકસેા આઠ, તિતિલાકમાં એકસે આઠ, સામાન્યથી સમુદ્રમાં અને પડકવનમાં બે બે, પ હેમવંત, પ હિરવર્ષ, ૫ દેવકુરુ, ૫ ઉત્તરકુરુ, ૫ રમ્યક્, ૫ ઐરણ્યવત એ ૩૦ અકર્મભૂમિ દરેકમાં સ’હરણથી દશ દશ સિદ્ધ થાય. ભાવાથ(૧) ક્ષેત્રકાર-અધાલાકમાં વીશ પૃથક્ત્વ સિદ્ધ થાય. સંગ્રહણીમાં બાવીશ સિદ્ધ થાય એમ કહ્યું છે. ઉત્તરાધ્યયનમાં ‘રોવાતા હોજો ' એ વીશ એટલે ચાલીશ. અધેાલાકમાં સિદ્ધ થાય છે એમ કહ્યું છે. (અધેલાકમાં બે વિજય આવે છે તેથી ) (અહીં પૃથક્ત્વ શબ્દ દ્વારા વીશથી કાંઈક અધિક સમજવા, ) ति चत्थ अरे अडस्य, पंचमए वीस दस दस य सेसे २ । नरगति भवण वण नर जोइस तिरि तिरिखिणी दसगं ॥ ११ ॥ અથ—કાળદ્વાર :–ઉત્સર્પિણી અને અવસર્પિણીના ત્રીજા અને ચાથા આરામાં એકસાને આઠ સિદ્ધ થાય. અવર્પિણીના પાંચમા આરામાં વીશ સિદ્ધ થાય. ઉત્સર્પિણી અને અવસર્પિણી એ કાળના બાકીના આરાઓમાં દરેકમાં સંહરણથી દશ દશ સિદ્ધ થાય. (૩) ગતિદ્વાર :-પહેલી ત્રણ નર, ભવનપતિ, વ્યંતર, મનુષ્ય, જાતિષી, તિય "ચ અને તિય``ચિણીમાંથી આવેલા દશ દશ સિદ્ધ થાય. माणिअ असयं, हरिय छऊ पंकपुढविजल चउरो । जो विमाणि रित्थी, बीसं भवणवणथी पणगं ३ ॥ १२ ॥ '
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy