________________
શ્રી સિદ્ધપ ચાશિયા
૧૧૧
મરૂદેવીમાતા આદિ પાંચસેથી અધિક પચીશ ધનુષ્યના શરીરવાળા સિદ્ધ થાય, કારણ કે મરૂદેવીની અવગાહના નાભિકુલકર તુલ્ય પરપ ધનુષ્યની હતી. ‘ સંઘયણ, સંસ્થાન અને ઊંચપણું કુલકરની સ્ત્રીનું કુલર સરખુ` હોય છે. આ પ્રમાણે સિદ્ધપ્રાભતની ટીકામાં કહ્યું છે.’ એ હાથની ઉપર અને પાંચસા ધનુષ્યની અ‘દરની મધ્યમ અવગાહનાએ વતા સિદ્ધ થાય. તીર્થંકર તો જઘન્યથી સાત હાથના અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુચના પ્રમાણવાળા જ સિદ્ધ થાય. બાકીના જીવા મધ્યમ અવગાહનાએ પણ સિદ્ધ થાય.
कालमणं तमसंखं, संखं चुअसम्म अचुअसम्मत्ता ११ ।
लहुगुरुअंतर समओ, छमास १२ अडसमय अव्वहि १३ ||८|| અર્થ : ૧૧ ઉત્કર્ષ દ્વાર :
સમ્યક્ત્વથી પડીને કેટલાક અનંતકાળ, કેટલાક અસંખ્યાતકાળ અને સંખ્યાતકાળ સુધી ભમીને સિદ્ધ થાય. કેટલાક સમ્યક્ત્વથી પડચા વિના પણ સિદ્ધ થાય. ૧૨ અંતરદ્વાર
જધન્યથી અતર .એક સમયનું અને ઉત્કષ'થી છમાસનું અંતર પડે. ૧૩ અનુસમય એટલે નિરંતર દ્વાર :
જઘન્યથી એ સમય સુધી અને ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી નિર ંતર સિદ્ધ થાય. ભાવાથ:-(૧૧) ઉત્ક દ્વાર :
સમ્યક્ત્વથી પડીને કેટલાક ઉત્કૃષ્ટથી અ પુદ્દગલ પરાવતા કાળરૂપ અનંતકાળ સુધી સંસારમાં ભમીને ફરી સમ્યક્ત્વાદિ રત્નત્રય પામીને સિદ્ધ થાય. કેટલાક ખીજા અનુભૃષ્ટથી અસંખ્યાતકાળ સુધી અને સંખ્યાતકાળ સુધી ભમીને સિદ્ધ થાય. કેટલાક સમ્યક્ત્વથી પડ્યા વિના પણ સિદ્ધ થાય.
(૧૨) અંતરદ્વાર :
જઘન્યથી અતર -એક સમય ઉત્કૃષ્ટથી અંતર :–છમાસ
(૧) અનુસમય એટલે નિરતર દ્વાર –
જઘન્યથી એ સમય નિરંતર અને ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી અવ્યવધાને નિર'તર સિદ્ધ થાય.
जनियर इक अडसय १४, अणेग एगा य थोव संखगुणा १५ । અર્થ : ૧૪ ગણના દ્વાર જધન્યથી એક અને ઉત્કૃષ્ટથી એકસાને આઠ એક સમયે સિદ્ધ થાય.