________________
શ્રી સિદ્ધપંચાશિકા
૧૦૭
(૭) ચારિત્રદ્વાર પાંચ પ્રકારે-સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસ પરાય, ચથાખ્યાત.
(૮) બુદ્ધદ્વાર ચાર પ્રકારે–બુદ્ધબાધિત, બુદ્ધિબાધિત, સ્વય’બુદ્ધ, પ્રત્યેકબુદ્ધ. (૯) જ્ઞાનદ્વાર પાંચ પ્રકારે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કૈવલજ્ઞાન.
(૧૦) અવગાહનાદ્વાર ત્રણ પ્રકારે—જઘન્યઅવગાહના, ઉત્કૃષ્ટઅવગાહના,
મધ્યમઅવગાહના.
(૧૧) ઉત્કર્ષ દ્રાર ચાર પ્રકારે–અનંતકાળથી સમ્યક્ત્ત્વથી પડેલા, અસંખ્યાત કાળથી પડેલા, સખ્યાતકાળથી પડેલા અને નહિ પડેલા (૧૨) અંતરદ્વાર-સિદ્ધ એક થયા પછી કેટલુ અંતર પડે તે.
(૧૩) અનુસમયદ્વાર-નિરંતરપણે કેટલા સમય સુધી સિદ્ધ થાય તે. (૧૪) ગણુનાદ્વાર-કેટલા સિદ્ધ થાય તેની ગણત્રી.
(૧૫) અબહુવદ્વાર-ઓછા વત્તા-કાણુ કાણુથી એછા અથવા વધારે છે તે. પ ́દર દ્વારનું વર્ણન :
खित्ति तिलोगे १ काले, सिज्झति अरेसु छसु वि संहरणा । अवसपिणि ओसप्पिणि, दुतिअरगे जम्मु तिदुसु सिबं २ ॥ ५ ॥ અથ:-ક્ષેત્રદ્વાર-ત્રણે લેાકમાંથી જીવ સિદ્ધ થાય.
કાળદ્વાર–સંહરણથી છએ આરામાં મોક્ષે જાય અને જન્મથી અવસર્પિણીમાં ત્રીજા અને ચાચા આરાના જન્મેલા ત્રીજા, ચાથા અને પાંચમા એ ત્રણ આરામાં મેાક્ષે જાય. ઉત્સર્પિણીમાં ખીજા, ત્રીજા અને ચાથા એ ત્રણ આરાના જન્મેલા ત્રીજા અને ચાથા એ આરામાં માક્ષે જાય.
ભાવાર્થ :–પ્રથમ સત્પદદ્વારમાં ક્ષેત્રાદિ પંદર દ્વારામાં અન`તરસિદ્ધ જીવાના વિચાર. (૧) ક્ષેત્રદ્વાર
ત્રણે લેાકમાં—તેમાં ઊધ્વ લેાકમાં પ ́ડવનાદિમાં, અધેાલાકમાં અધેાલૌકિક ગ્રામામાં અને તિર્થ્યલેાકમાં પંદર મનુષ્યક્ષેત્રમાં સિદ્ધ થાય છે.
સહરણથી નદી, સમુદ્ર અને વષધર પતા વિગેરેમાં પણ સિદ્ધ થાય છે. (ર) કાળદ્વાર:–
ઉત્સર્પિણી અને અવસર્પિણીરૂપ કાળ છે તેમાં સંહરણથી છએ આરામાં સિદ્ધ થાય. કારણ કે મહાવિદેહમાં હંમેશા સુષમદુષમારૂપ એક ચેાથેા જ આરેા વતે છે.