________________
૧૦૪
પ્રકરણ રત્નાવલી કેઈપણ રકમને ચારે ભાગતાં ચાર વધે તે રકમ ભાગશેષના અભાવથી “કૃતયુગ્મ” કહેવાય. (દષ્ટાન્ત-૧૬)
જે ચારે ભાગતાં ત્રણ શેષ રહે તો તે “ જ” કહેવાય. (જેમકે-૧૫) વળી ચારે ભાગતાં બે શેષ રહે તે તે “દ્વાપરયુગ્મ” કહેવાય. (જેમકે-૧૪) અને જે ચારે ભાગતાં એક શેષ રહે તે તે “
કજ (કોજ) કહેવાય. (જેમકે-૧૩).
ભગવતીસૂત્રમાં પણ શ્રી ગૌતમના પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ એમ જ કહ્યું છે. જે રકમ મૂળથી જ ચાર, ત્રણ, બે કે એક હોય તે પણ અનુક્રમે “કૃતયુગ્મ',
જ”, “દ્વાપરયુગ્મ', કે કલ્યાજ કહેવાય છે. પૃથ્વી આદિના પરિણામને વિચાર -
धज व स परि व बि ति च समुन पण थ ज ख ना भ व र वि न सु स पमुति अ। जगनभप ध अ इगजिय
छिअनि सि नि वजी स पु अ भ अ पर वणका ॥ ५० ॥ અર્થ –૧ ઘર-પૃથ્વી, ૨ જળ, ૩ વહ્નિ, ૪ સમીરણ-વાયુ, પસ્તિ-પ્રત્યેક વનસ્પતિ, ૬ બેઇદ્રિય, ૭ તેઇદ્રિય, ૮ ચઉરિંદ્રિય, ૯ સંમૂ૭િમ નર-મનુષ્ય, ૧૦ પંચેંદ્રિય સ્થળચર, ૧૧ જળચર, ૧૨ ખેચર, ૧૩ નારકી, ૧૪ ભવનપતિ, ૧૫ વ્યંતર, ૧૬ રવિ-સૂર્ય, ૧૭ વિધુ-ચંદ્ર, ૧૮ નક્ષત્ર, ૧૯ સુર–વૈમાનિક દે, ૨૦ સમુદ્ર, ૨૧ પંચંદ્રિય સંમૂછિમ તિર્યંચ, એ એકવીશ પ્રકારના જીવો અસંખ્યાતા જાણવા. તથા જગતના–લેકના ૧ નભ-આકાશપ્રદેશ, ૨ ધર્માસ્તિકાયના પ્રદેશ, ૩ અધર્માસ્તિકાયના પ્રદેશ, ૪ એક જીવને પ્રદેશ, પ સ્થિતિબંધના અધ્યવસાયસ્થાન, તથા ૬ નિગોદ શરીર, એ છ પણું અસંખ્યાતા જાણવા. તથા ૧ સિદ્ધ, ૨ નિગોદના જીવ, ૩ વનસ્પતિના જીવ, ૪ સમય, ૫ પુદ્ગલ, ૬ અભવ્ય છે, ૭ ભવ્ય જીવો, ૮ અલેક, ૯ પ્રતિપતિત-પડિવાઈ છે, અને ૧૦ વનસ્પતિકાયની સ્થિતિ, એ દશ અનંતા જાણવા.
इय सुत्ताओ भणिया, वियारपंचासिया य सपरकए ।
मुनिसिरिआनंदविमलसूविराण विणेएण ॥ ५१ ॥ અર્થ –આ પ્રમાણે મુનિશ્રી આનંદવિમલસૂરિવરના વાનર નામના શિષ્ય પિતાને તથા અન્ય જીવોને માટે સૂત્રમાંથી ઉદ્ધરીને આ વિચારપંચાશિકા કહી છે.