________________
વિચારપ’ચાશિકા
અર્થ :–કડજીમ્મા, ત્રેતાજીમ્મા, દાવરજીમ્મા, કલિયુગન્નુમ્મા એ ચાર જુમ્મા છે. તે આ રીતે : જે સખ્યામાંથી ચાર ચાર કાઢતાં બાકી ચાર રહે, તે કડઝુમ્મા, ત્રણ રહે તે ત્રેતાજીમાા, એ રહે તે દાવરજીમ્મા અને એક રહે તે કલિયુગજુમ્મા જાણવા.
ભાવાથ :-જીમ્મા એટલે રાશિ ( સમુદાય ) કહેવાય છે. કડ વિગેરે શબ્દો સાથે જુમ્મા શબ્દ જોડવાથી કડજુમ્મા વિગેરે ચારે જુમ્મા થાય છે.
કોઇપણ રાશિમાંથી ચાર ચાર કાઢી લેતાં ( ચારે ભાંગતાં ) ચાર, ત્રણ, એ અથવા એક બાકી રહે, તે ચારેનું સ્વરૂપ આ પ્રમાણે—
૧. એક જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય તથા લેાકાષ્ઠાશ તે દરેકના પ્રદેશા અસંખ્યાતા છે અને પરસ્પર તુલ્ય છે. તેની અસત્ કલ્પનાએ વીશની સખ્યા સ્થાપીએ, તેમાંથી ચાર ચાર કાઢતા ખાકી જે ચાર રહે છે તેને આગમભાષાથી કડજુમ્મા કહેવાય છે.
૨. તથા અસખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણીના જેટલા સમયેા છે, તેટલાં સૌધર્મ તથા ઇશાનકલ્પના દેવતા છે તેની અસત્કલ્પનાએ ત્રેવીશની સંખ્યા સ્થાપીએ, તેમાંથી ચાર ચાર કાઢતાં જે બાકી ત્રણ રહે છે તે ત્રેતાનુમ્મા કહેવાય છે.
૩. એક એક 'આકાશપ્રદેશને અવગાહીને અનંતા પરમાણુ સુધીના સ્ક ંધા રહેલા છે, તેની અસલ્પનાથી ખાવીશની સખ્યા સ્થાપીએ, તેમાંથી ચાર ચાર કાઢતાં બાકી એ જ રહે છે તે દાવરન્નુમ્મા કહેવાય છે.
૪. તથા ૧ પર્યાપ્તમાદર વનસ્પતિ, ર બાદર પર્યાપ્ત, ૩ અપર્યંત ખાઇર વનસ્પતિ, ૪ બાદર અપર્યાપ્ત, ૫ બાદર, ૬ સૂક્ષ્મ અપર્યાપ્ત વનસ્પતિ, ૭ સૂક્ષ્મ અપર્યાપ્ત, ૮ સૂક્ષ્મ પર્યાપ્ત વનસ્પતિ, ૯ સૂક્ષ્મ પર્યાપ્ત, ૧૦ સૂક્ષ્મ, ૧૧ ભવ્ય, ૧ર નિગેાદના જીવા, ૧૩ વનસ્પતિના જીવા, ૧૪ એકેન્દ્રિય, ૧૫ તિયંચ, ૧૬ મિથ્યાષ્ટિ, ૧૭ અવિરતિ, ૧૮ સકષાયી, ૧૯ છદ્મસ્થ, ૨૦ સયેાગી, ૨૧ સૌંસારી જીવા, તથા ૨૨ સર્વ જીવા, એ બાવીશ જીવરાશિએ આઠમા મધ્યમ અને તાઅનતે છે; તે પણ અસલ્પનાથી તેની પચીશની સંખ્યા સ્થાપીએ, તેમાંથી ચાર ચાર લેતાં બાકી એક રહે છે, તે કલિયુગ જુમ્મા કહેવાય છે. આ જુમ્માએનું કાય –પ્રયાજન સૂત્રથી જાણી લેવું, અહીં તે તેનું સ્વરૂપમાત્ર જ દેખાડયું છે.
વિશેષ સમજૂતી માટે—
આના સંબંધમાં ભગવતીસૂત્રના અઢારમા શતકના ચેાથા ‘ કૃત ' એટલે સિદ્ધ અથવા પૂર્ણ પરન્તુ ‘ એજ' આદિની એવું જે ‘ યુગ્મ ’ તે
કૃતયુગ્મ.
ઉદ્દેશમાં કહ્યું છે કે જેમ અપૂર્ણ નહિ