________________
,
૧૦૨
પ્રકરણ રત્નાવલી . (૪) જે પરમાણુઓ વર્ણથી એકગુણ કાળા અથવા એકગુણ પીતાદિ વર્ણવાળા હોય.
ગંધથી એકગુણ સુરભિ આદિ ગંધવાળા હોય,
સ્પર્શથી એક ગુણ રૂક્ષને એક ગુણશીત સ્પર્શવાળા, અથવા, એક ગુણ રૂક્ષ ને એક ગુણ ઉષ્ણસ્પર્શવાળા, અથવા એક ગુણ સ્નિગ્ધ ને એક ગુણ શીત સ્પર્શવાળા, અથવા એક ગુણ સ્નિગ્ધ ને એક ગુણ ઉષ્ણ સ્પર્શવાળા હોય તે પરમાણુઓ ભાવથી અપ્રદેશી પુદ્ગલે જાણવા.
अपएसगाओ एऐ, विवरिय सपएसगा सया भणिया ।
મા––– િશવાસા, થવા સિનિય ભંવ ક૭ છે. અર્થ -એ પૂર્વ ગાથામાં કહેલ અપ્રદેશી પુદ્ગલથી જે વિપરીત હોય તેને સપ્રદેશી પુદગલે કહ્યા છે. હવે તેઓનું અ૫બહુત્વ કહે છે - .
ભાવથી અપ્રદેશી યુદંગલે સૌથી થોડા છે તેનાથી બાકીના ત્રણ અસંખ્યગુણ છે.
ભાવાર્થ –(૧) જે પરમાણુઓ બે કે તેથી અધિક પરસ્પર મળેલા હોય, તે દ્રવ્યથી સપ્રદેશપુદગલો જાણવા.
(૨) જે બે આદિ પરમાણુઓના સ્કંધ બે આદિ આકાશપ્રદેશને અવગાહન કરીને રહેલ હોય તે ક્ષેત્રથી સપ્રદેશી પુદ્ગલે જાણવા.
(૩) જે પરમાણુસ્ક બે સમયથી આરંભીને અસંખ્યાતા સમય સુધીની ભિન્ન ભિન્ન આકાશ પ્રદેશમાં સ્થિતિવાળા હોય તે સર્વે કાળથી સપ્રદેશીપુદગલો જાણવા.
(૪) તથા જે પરમાણુસ્કંધ બે ગુણ વર્ણાદિથી આરંભીને અનંતગુણ વર્ણાદિ વાળા હોય, તે સર્વે ભાવથી સપ્રદેશીપુદ્ગલે જાણવા. અલ્પબદુત્વ આ પ્રમાણે -
ભાવથી અપ્રદેશી પુદગલ સૌથી થડા છે, ભાવથી કાળઅપ્રદેશપુદ્ગલે અસંખ્યગુણ છે,
, તેથી દ્રવ્યઅપ્રદેશપુદગલે અસંખ્ય ગુણ છે, તેથી ક્ષેત્રઅપ્રદેશીપુદગલે અસંખ્યગુણ છે.
खित्त अपएसगाओ, खित्ते सपएसऽसंखगुणियाओ ।
दव्व का-भा सपएसा, विसेससहिआ सुए भणिआ ॥ ४८ ॥ અર્થ -ક્ષેત્રઅપ્રદેશી પુગલથી ક્ષેત્રસપ્રદેશપુદ્દગલે અસંખ્યગુણ છે, તેથી દ્રવ્યસપ્રદેશી પુદગલો વિશેષાધિક છે, તેથી કાળસપ્રદેશી પુદગલે વિશેષાધિક છે અને તેથી ભાવસપ્રદેશી પુદ્ગલે વિશેષાધિક છે. કડ જુમ્માદિના સ્વરૂપને વિચાર -
कड तेउए य दावर, कलिउ य तह संहवंति जुम्माओ । अवहीरमाणा चउ चउ, चउ ति दुगेगाओ चिट्ठति ॥ ४९.॥ .