________________
વિચારપ ચાશિકા
सो लद्धिए पज्जत्तो, जो य मरइ पूरिउं सपज्जत्ति । રુદ્ધિબળન્મત્તો મુળ, ગો મરફ્ તા વૃત્તિા ॥ ૨૮ ॥
અર્થ :-જે જીવ પેાતાની પર્યાપ્તિએ પૂર્ણ કરીને મરે તે લબ્ધિપર્યાપ્તા કહેવાય છે. અને જે જીવ પેાતાની પર્યાપ્તિએ પૂર્ણ કર્યા પહેલાં મરી જાય છે તે લબ્ધિઅપર્યાપ્ત
કહેવાય છે.
नज्जवि पूरे परं, पुरिस्सइ स इह करणअपज्जत्तो ।
સો મુળ જાળવજ્ઞત્તો, નેળ તા પૂરિયા ક્રુતિ ના રૂક્ષ્ ॥
અ—જેણે પોતાની પર્યાપ્તિએ હજુ સુધી પૂર્ણ કરી નથી, પરંતુ આગળ પૂર્ણ કરવાના છે, તે કરણઅપર્યાપ્તા કહેવાય છે અને જેણે પેાતાની પર્યાપ્તિએ પૂર્ણ કરી હાય છે તે કરણુપર્યાપ્તા કહેવાય છે.
૬ અલ્પમર્હુત્વ વિચાર :
र नेइया देवा सिद्धा तिरिया कमेण इह होंति । थो असंख. असंखा, अनंतगुणिया अनंतगुणा ॥ ४० ॥ અ—અહીં મનુષ્યા સાથી ઘેાડા છે, તેનાથી નારકી અસંખ્યગુણા, તેનાથી દેવ અસંખ્યગુણા, તેનાથી સિદ્ધો અનંતગુણા અને તેનાથી તિય ચા અનંતગુણા છે, એમ અનુક્રમે જાવું.
ભાવાર્થ—આ અલ્પમહુત્વ પાંચ ગતિની અપેક્ષાએ હેલું છે.
नारी नर नेरइया, तिरित्थि सुर देवि सिद्ध तिरिया य । थोव असंखगुणा चउ, संखगुणाऽनंतगुण दुनि ॥ ४१ ॥
અર્થ—મનુષ્યમાં ગર્ભજ સ'સુચ્છિમની અપેક્ષાએ સ્રીએ સાથી ચાડી છે, મનુષ્ય સ્ત્રીએથી મનુષ્યા . અસંખ્યગુણા, ( અહીં સંમૂચ્છિમ મનુષ્યા પણ ગણેલ છે, કેમકે અહીં વેદની વિવક્ષા નથી, તેનાથી નારકીએ અસંખ્યગુણા, તેનાથી તિય "ચની સ્ત્રીઓ, દેવતાએ અનુક્રમે અસંખ્યગુણા, દેવતાઓથી દેવીએ સખ્યાતગુણી, દેવીઓથી સિદ્ધ અનંતા અને તેનાથી તિય 'ચા અન તગુણ છે. (સૂક્ષ્મ બાદર નિગેાદના જીવા અંદર ગણવાથી ) આ અલ્પમહુત્વ આઠ ગર્તિને આશ્રયીને કહેલું છે.
હવે એક ક્રિયાદિનુ` અલ્પમહ્ત્વ :
पण च तदु अणिदिअ, एगेंदिय सेंदिया कमा हुंति । थोवा तिअति अहिया, दोऽणतगुणा विसेसहिआ ॥ ४२ ॥