________________
૯૮
પ્રકરણ રત્નાવલી
પર્યાપ્તિએ. તથા દેવતાઓને પાંચ પર્યાપ્તિએ હેાય છે. કારણ કે દેવતાએને વચન અને મન સંબંધી એ પર્યાપ્તિએ સમકાળે-એકી વખતે જ પૂછુ થાય છે. ભાવા:-શ્રી રાજપ્રશ્નીય ઉપાંગમાં કહ્યું છે કે-‘ ત્યારપછી તે સૂર્યભ દેવતા પાંચ પ્રકારના પર્યાતિભાવને પામ્યા. તે આ પ્રમાણે :-આહા૨૫ર્યાપ્તિ, શરીરપર્યામિ, ઇન્દ્રિયપર્યાપ્તિ, ઉચ્છવાસપર્યાપ્તિ તથા વચન, મન પર્યાપ્તિ.
उरलविवाहारे, छह वि पज्जत्ति जुगवमारंभो ।
ति पढमिगसमए, बीआ अंतोमुहुत्तिआ हवइ ॥ ३५ ॥ पिहु पिहु असंखसमइय, अंतमुहुत्ता उरालि चउरोऽवि । વિષ્ણુ વિટ્ટુ સમયા વરશે. કુંતિ (nz) વિયિાદારે ॥ ૬ ॥ અર્થ :—ઔદારિક, વૈક્રિય અને આહારશરીરની છએ. પર્યાપ્તિના આરંભ સમકાળે જ થાય છે. તે ત્રણે શરીરની પહેલી આહારપર્યાપ્તિ એક સમયમાં થાય છે અને ખીજી શરીરપર્યાપ્તિ અંતર્મુહૃત્ત થાય છે. ઔદારિશરીરની છેલ્લી ચારે પર્યાપ્તિએ જુદા જુદા અસંખ્ય અસખ્ય સમયના અંતર્મુહૂત્ત પૂર્ણ થાય છે, તથા વૈક્રિય અને આહારક શરીરની ચારે પર્યાસિ ભિન્ન ભિન્ન સમયે થાય છે.
=
ભાવા : વૈક્રિય અને આહારક શરીરની ભિન્ન ભિન્ન સમયે પૂર્ણ થાય તે આ પ્રમાણે –
:
પહેલે સમયે ઇન્દ્રિયપર્યાપ્તિ, ખીજે સમયે ઉચ્છ્વાસ પર્યાપ્તિ. ત્રીજે સમયે વચનપર્યાપ્તિ અને ચાથે સમયે મનપર્યાપ્તિ એ પ્રમાણે પૂણ થાય છે.
छवि सममारंभो, पढमा समएण अंतमुहु बीया ।
तितुरिअ समए समए, सुरेसु पण छह इगसमए ॥ ३७ ॥
અથ :-દેવતાઓને છએ પર્યાપ્તિના આર.ભ સમકાળે થાય છે. પછી તેમાંની પહેલી આહારપર્યાપ્તિ એક સમયે, બીજી શરીર પર્યાપ્તિ અંતર્મુહૂતૅ, ત્રીજી ઈન્દ્રિય પર્યાતિ એક સમયે, ચેાથી ઉચ્છવાસ પર્યાસિ ત્યારપછીના ખીજે સમયે, પાંચમી વચન પર્યાતિ અને છઠ્ઠી મનપતિ એક જ સમયે પૂર્ણ થાય છે.
ભાષા:-જે જીવા પાતપાતાની પર્યાતિઆવડે અપર્યાસા છતાં જ મરણ પામે છે તેઓ પણ પહેલી ત્રણ પર્યાપ્તિને પૂર્ણ કરીને પછી એક અંતર્મુહૂત્ત માં આયુષ્ય બાંધીને અને ત્યારપછી અબાધાકાળરૂપ અંતર્મુહૂ સુધી જીવીને પછી જ મરે છે, પણ તે પહેલાં મરતા નથી; કારણ કે આવતા ભવનું આયુષ્ય આહાર, શરીર અને ઇન્દ્રિય એ ત્રણ પર્યામિવડે પર્યાપ્ત થયેલા જીવા જ બાંધે છે. ( અને આગામી ભવનું આયુષ્ય બાંધ્યા વિના જીવ મરણ પામતા નથી, તેમ જ જઘન્ય અંતર્મુહૂત્ત જેટલા પણ અખાધાકાળ વિના તે આયુષ્ય ઉદયમાં આવતુ નથી,
જ