________________
પ્રકરણ રત્નાવલી અર્થ:-દારિક શરીરમાં અનંતા પ્રદેશો છે તેનાથી બીજા બે શરીરમાં અસંખ્યાતગુણ છે; તેનાથી છેલ્લા બે શરીરમાં અનંતગુણ પ્રદેશ છે. એ પ્રમાણે પાંચ શરીરના પ્રદેશની સંખ્યા સિદ્ધાંતમાં કહી છે. | ભાવાર્થ-પાંચે શરીરની અપેક્ષાએ દારિકશરીરમાં સર્વથી થડા પ્રદેશ છે. તેનાથી વૈક્રિય શરીરમાં અસંખ્યાતગુણ અધિક છે. તેનાથી આહારક શરીરમાં અસંખ્યાતગુણ અધિક છે. તેનાથી તૈજસ શરીરમાં અનંતગુણ અધિક છે અને તેનાથી કાર્પણ શરીરમાં અનંતગુણ અધિક પ્રદેશો રહેલા છે. (૩) શરીરનાં સ્વામી -
तिरिअनराणमुरालं, वेउव्वं देवनारगाणं च ।
तिरियनराणं पि तहा, तल्लद्धिजुयाए तं भणियं ॥ ५ ॥ અર્થ -તિર્યંચ અને મનુષ્યને દારિક શરીર હોય છે, દેવતાઓ અને નારકએને વૈકિયશરીર, તેમજ વૈક્રિયલબ્ધિવાળા કેટલાક તિર્યંચ તથા મનુષ્યને પણ વૈક્રિય શરીર હોય છે.
. चउदसपुग्विजईण, होइ आहारगं न अन्नेसि ।
તે મૂળ મણિય, સંસારથાળ નીવાળt | ૬ | અર્થ:-ચદપૂર્વી મુનિઓને આહારકશરીર હોઈ શકે છે, તે સિવાય બીજાને આહારકશરીર હોતું નથી તથા તૈજસ અને કાર્મણ એ બે શરીર સર્વે ચાર ગતિવાળા સંસારી જોને હાય છે એમ કહ્યું છે. (૪) પાંચે શરીરને વિષય
ओरालियस्स विसओ, तिरियं विजाहराणमासज्ज ।'
आनंदीसर गुरुओ, जंघाचरणाण आरुयगो ॥ ७ ॥ અર્થ:-દારિકશરીરને વિષય વિદ્યાધરોને આશ્રયીને તીર્થો ઉત્કૃષ્ટથી નંદીશ્વરદ્વીપ સુધી છે, તથા જંઘાચારણ મુનિને આશ્રયીને ઉત્કૃષ્ટથી રૂચકપર્વત સુધી છે.
उड्ढे उभयाणं पिय, आपंडगवणं सुए सया भणिओ ।
वेउव्वियस्स विसओ, असंखदीवा जलहिणो य ॥ ८ ॥ અર્થ :-ઉંચે ગતિ કરવામાં તે વિદ્યાધર અને જંઘા ચારણ મુનિને વિષય મેરૂપર્વત ઉપરના પંડકવન સુધી કહેલ છે, વૈક્રિયશરીરને વિષય અસંખ્યદ્વીપ અને સમુદ્રો સુધી છે.
आहारगस्स विदेहा, तेयाकम्माण सव्वलोगो य । વોરાપ્તિ , મારાં મળિયે છે ? ..