________________
૧
વિચારપંચાશિકા
અર્થ -આહારકશરીરને વિય મહાવિદેહક્ષેત્ર સુધી છે. તથા તૈજસ અને કાર્પણ શરીરને વિષય સમગ્ર લોક છે.
ભાવાર્થ-જીવ કેવલી સમુદ્દઘાત કરે છે ત્યારે તે સર્વ લેકમાં વ્યાપી જાતે હોવાથી તેજસ કાર્મણ શરીરને વિષય સમગ્ર લેક બને છે. (૫) પાંચે શરીરનું પ્રયોજન -
દારિક શરીરનું પ્રયોજન કેવળજ્ઞાન, ધર્મ તથા સુખદુઃખાદિની પ્રાપ્તિ એટલે અનુભવ કરે તે કહેલ છે.
थुलसुहुमं च रूवं एगअणेगाइ कज्जयं कहियं ।। - વેબ્રિયરસ શાહજાર વિરજીયે ૨૦ || અર્થ:-વૈક્રિયશરીરનું પ્રયોજન સ્કૂલ અને સૂમ, એક અથવા અનેકરૂપ કરવાં એ છે, તથા સૂરમ પદાર્થના સંબંધમાં થયેલા સંશયના નિરાકરણ માટે આહારકશરીરથી કેવળી ભગવંત પાસે જઈ, પૂછી સંશયછેદ કરવા વિગેરે આહારકશરીરનું પ્રયોજન છે.
तेजसशरीकजं, आहारपायं सुरु समख्खवायं ।।
सावाणुग्गहणं पुण कम्मणस्स भवंतरे गइयं ॥ ११ ॥ - અર્થ:-ખાધેલા આહારનો પરિપાક કરે તથા શાપ દેવે અથવા અનુગ્રહ "કર એ તૈજસશરીરનું પ્રયોજન છે, તથા એકભવમાંથી બીજા ભવમાં ગતિ કરવી તે કામણ શરીરનું પ્રયોજન છે. (૬) પાંચે શરીરનું પ્રમાણ - ..... ओरालियं शरीरं जोयणदससयपमाणओ अहियं ।
_ वेउव्वियं च गुरुअं जोअणलख्खं समहियं वा ॥ १२ ॥ 'અથ –દારિક શરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ એક હજાર એજનથી કાંઈક અધિક છે, વૈક્રિય શરીરનું ઉલ્ટઝું માન લાખ જન અથવા તેથી કાંઈક અધિક છે.
ભાવાર્થ -આ વિષય પર પ્રજ્ઞાપના સૂત્રના એકવીશમા પદમાં કહ્યું છે કે
તિર્યંચ જાતિમાં બાદર પર્યાપ્ત વાયુકાળ, જળચર, ચતુષ્પદ, ઉર પરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચને તથા સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્યોને વૈક્રિય શરીર હોય છે, તે સિવાય બીજાને વૈક્રિયશરીરને નિષેધ છે; કેમકે તેઓને ભવસ્વભાવથી જ વૈક્રિયલબ્ધિને અસંભવ છે.
દારિકશરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ બાદરવનસ્પતિકાય (કમળાદિ) ને આશ્રયીને કહેલ છે અને વૈક્રિય શરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ ઉત્તરવૈકિય દેવના શરીરને આશ્રયીને કહેલ છે.