SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ મ કાસ્થિતિ પૂર્ણ આયુષ્યવાળા સાતમી નારકના જીવાના ૩ ભવ આ પ્રમાણે : ૩૩ સાગરોપમ આયુષ્યવાળા સાતમી પૃથ્વીના નારકી પોતાના નારકીના ભવથી આરંભીને ચાર ભવ સુધી જ પર્યાપ્તસંગી તિય ́ચમાં એકાંતરે ભ્રમણ કરે છે. (૧) ૩૩ સાગરાપમના નારકીના ભવ, (૨) પર્યાપ્તસ`ની તિય‘ચના ભવ, (૩) ૩૩ સાગરાપમનેા નારકીના ભવ, (૪) પર્યાપ્તસ ની તિય "ચના ભવ. पज्जसन्निनरे छ भवा, गेविज्जाण य चउक्कदेवा य । चरणुत्तरा च भवा, दुजहन्न दुहावि दु सवट्ठा ॥ १८ ॥ અત્રૈવેયક અને આનતાદિ ચાર દેવલાકના દેવા પેાતાના ભવથી આર‘ભીને પર્યાપ્તસંજ્ઞી મનુષ્યમાં એકાંતરે ઉત્કૃષ્ટા છ ભવ કરે છે. તથા ચાર અનુત્તર વિમાનવાસી દેવા પેાતાના ભવથી આર.ભીને પર્યાપ્તસંજ્ઞી મનુષ્યમાં એકાંતરે ઉત્કૃષ્ટા ચાર ભવ કરે છે, જઘન્યથી બે ભવ કરે છે તથા સર્વાસિદ્ધના દેવતાઓ પર્યાપ્તસ`જ્ઞી મનુષ્યમાં ઉત્પત્તિને આશ્રયીને જધન્યથી તથા ઉત્કૃષ્ટથી પણ એ ભવ જ કરે છે. ભાવાથ :-જૈવેયક અને આનત, પ્રાણત, આરણુ, અચ્યુતના દેવા મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે અને એક દેવના ભવ એક મનુષ્યના ભત્ર એમ એકાંતરે ઉત્કૃષ્ટા છ ભવ કરે. ચાર અનુત્તર વિમાનવાસી દેવાના ઉત્કૃષ્ટા ૪ ભવઃ એક દેવના ભવ, એક મનુષ્યના ભવ, એક દેવના ભવ અને એક મનુષ્યના ભવ પછી મેાક્ષમાં જાય. જઘન્યથી એ ભવ – નવ ત્રૈવેયક, ચાર આનતાદિ અને ચાર અનુત્તરવાસી દેવા પર્યાપ્તસંજ્ઞી મનુષ્યમાં જઘન્ય એ ભવ જ કરે છે. સર્વાર્થ સિદ્ધના દેવતાએ જઘન્ય ઉત્કૃષ્ટથી એ જ ભવ – સર્વાસિદ્ધના દેવા એકાવતારી હાવાથી એક દેવના ભવ અને એક મનુષ્યના ભવ કરી મેાક્ષમાં જાય છે. भूजलवणेसु दुभवा, दुहा वि भवणवणजोइस दुकप्पा | अमिआउतिरिनरे तह, मिह सन्नियरतिरिसन्निनरा ॥ १९ ॥ અર્થ :-ભવનપતિ, વ્યંતર, ચૈાતિષ્ઠ અને સૌધર્મ તથા ઇશાન દેવલાના દેવા પૃથ્વી, જલ અને પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય તેા જઘન્ય તથા ઉત્કૃષ્ટથી બે ભવ જ કરે છે, તથા સંજ્ઞી અને અસ`જ્ઞી તિય "ચા તથા સંજ્ઞીમનુષ્યા અમિત એટલે પત્યેાપમના આયુષ્યવાળા યુગલિક તિય ચા તથા યુગલિક મનુામાં ઉત્પન્ન થાય તા એ ભવ જ કરે છે.
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy