________________
પૂ. ડૉ. નીતાબાઈ સ્વામીની
ટૂંકી તવારીખ
સંસારી નામ : જયાબેન
દાદા : સ્વ. લાલજી હીરજી માલદે દાદી : સ્વ. જીવીબેન લાલજી માલદે
પિતાશ્રી : સ્વ. પદમશી લાલજી માલદે માતુશ્રી : ગં. સ્વ. ગંગાબેન પદમશી માલદે કાકા : દેવરાજ પેથરાજ માલદે
કાકી : જેઠીબેન દેવરાજ માલદે
ફઈબા : સ્વ મણીબેન લાલજી માલદે
ગામ : ગંગા, તા. જામનગર (સૌરાષ્ટ્ર)
ગુરુદેવ : પ. પૂ. આચાર્ય ગુરુદેવશ્રી છોટાલાલજી સ્વામી
ગુરુણીમૈયા : પ્રવર્તિની પૂ. મણીબાઈ સ્વામી તથા પ્રખર વક્તા પૂ. જયાબાઈ સ્વામી
શિષ્યા : (૧) તપસ્વીની પૂ. નિધિબાઈ મ. સ. (૨) કોકિલકંઠી પૂ. ચાંદનીબાઈ મ. સ. દિક્ષા દિવસ : સં. ૧૯૭૧,વૈશાખ સુદ ૧૧ને ગુરુવાર
દિક્ષા સ્થળ : કઠોર, તા. સુરત.
નાના-નાની : સ્વ. લાધીબેન જુઠાલાલ દોઢિયા
મામા-મામી : સ્વ. મણીબેન નાથાલાલ દોઢિયા
મામા-મામી : હિરૂબેન રાયચંદ દોઢિયા
ભાઈઓ : સ્વ. મોહનભાઈ, હરખચંદભાઈ, મનસુખભાઈ
ભાભીઓ ઃ ગં. સ્વ. દિવ્યાબેન, સૌ. શોભનાબેન, સૌ. હેમાંગીનીબેન
ભત્રીજા : અભિલાષ, સિદ્ધાર્થ, દર્શન
ભત્રીજાવહુ : સૌ. તેજલબેન
ભત્રીજી : અર્ચનાબેન, નમ્રતાબેન જમાઈ : મયુરભાઈ દેવચંદ માસા-માસી-મોતીબેન ભીમજી વોરા માસા-માસી, અમૃતબેન જીવરાજ ગડા
૩૪