________________
સંઘમાં જાગૃતિ લાવનાર... ગુરણીને...૧૧ ચોવીશ દંડકના ચેપ્ટરની, મેળવી ડીગ્રી ડોક્ટરની (૨)
સંપ્રદાયમાં પ્રથમ વાર... ગુરુણીને...૧૨ ઘનશ્યામનગરની ધન્ય ધરા, કાર્યો થાયે ખૂબ સારા (૨)
મહોત્સવ ગાજે સંઘને દ્વાર... ગુરણીને...૧૩ શબ્દોના શણગાર સજ્યા, કરથી કંડારી કાવ્યો રચ્યા (૨)
શુભેચ્છાનો આ ઉપહાર... ગુરુણીને...૧૪ ગુણી તુમ શરણે ઝૂલું, ઉપકારોને નહીં ભૂલું (૨)
શિષ્યા “ચાંદની”ના આધાર... ગુરુણીને...૧૫
૩૩