________________
ગાથાર્થ –
સંખ્યાત વર્ષના આયુષ્યવાળા પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યોમાં અને મનુષ્યોમાં, તેમજ પર્યાપ્ત બાદર પૃથ્વીકાય, અપકાય અને પ્રત્યેક વનસ્પતિ, એમાં જ દેવોની આગતિ થાય છે. એટલે કે પાંચ દંડકોમાં દેવોની ગતિ થાય છે. નારકોની ગતિ-આગતિ –
पज्जत्तसंखगब्भय - तिरियनरा निरयसतगे जंति ।
निरउववहा एएसु, उव्वजंति न सेसेसु ॥३५॥ ગાથાર્થ –
પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચો અને મનુષ્યો સાતેય નરકમાં, ઉત્પન્ન થાય છે. અને નરકમાંથી નીકળેલા નારકો તેઓમાં જ ઉત્પન્ન થાય છે. પૃથ્વી, અપ અને વનસ્પતિમાં આગતિ –
पुढवी-आउ-वणस्सइ-मज्झे नारयविवज्जिया जीवा । .
સર્વે ૩વનંતિ, નિય-નિય-માપુનાળાં રૂદ્દા • ગાથાર્થ –
પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયમાં નારક સિવાયના સર્વે જીવો પોતપોતાના કર્મને અનુસાર ઉત્પન્ન થાય છે. પૃથ્વી, અપ અને વનસ્પતિની ગતિ અને તેવાઉની આગતિ ગાથાર્થ –
પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય. પૃથ્વીકાય વગેરે દશ પદોમાં જાય છે. તેઉકાય અને વાઉકાયમાં પૃથ્વીકાય આદિ દશ પદોમાંથી નીકળેલા જીવોનો ઉવવાય થાય છે. તેની ગાથા નીચે છે.
૪૦.