________________
નવરૈવેયકોની સ્થિતિ અનુત્તરોની સ્થિતિ :
હેઠિમ અર્થાતુ નીચેવાળા ત્રણ રૈવેયક વિમાનોમાં જે બધાથી નીચે છે તેમાં રહેલા દેવોની સ્થિતિ જઘન્ય ૨૨ સાગ.ની છે અને ઉત્કૃષ્ટ સાગ.ની છે. તેના પર્યાપ્તા દેવોની સ્થિતિ જઘન્ય અં. મુ. ઓછા ૨૨ સાગ.ની છે અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછા ૨૩ સાગ.ની છે. અધસ્તન મધ્યમ રૈવેયકના દેવોની સ્થિતિ જઘન્ય ૨૩ સાગ ની છે અને ઉત્કૃષ્ટ ૨૪ સાગ.ની છે. તેના પર્યાપ્તા દેવોની સ્થિતિ જઘન્ય અ મુ. ઓછા ૨૩ સાગ.ની છે. અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછા ૨૪ સાગ.ની છે. અધસ્તન ઉપરિતન શૈવેયક દેવોની સ્થિતિ જઘન્ય ૨૪ સાગ.ની છે અને ઉત્કૃષ્ટ ૨૫ સાગ.ની છે. તેના પર્યાપ્તા દેવોની સ્થિતિ જઘન્ય અં. મુ. ઓછા ૨૪ સાગ.ની છે અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછા ૨૫ સાગ.ની છે.
મધ્યમ મધ્યના ત્રણ રૈવેયકમાં બધાથી નીચેના રૈવેયકના દેવોની સ્થિતિ જઘન્ય ૨૫ સાગ.ની છે અને ઉત્કૃષ્ટ ર૬ સાગ.ની છે તેના પર્યાપ્તા દેવોની સ્થિતિ જઘન્ય અં. મુ. ઓછા ૨૫ સાગ ની છે અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછા ૨૬ સાગની છે.
મધ્યમ-મધ્યમ રૈવેયક દેવોની જઘન્ય ૨૬ સાગ.ની સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ ૨૭ સાગ ની છે. તેના પર્યાપ્તા દેવોની સ્થિતિ જધન્ય અં. મુ. ઓછા ૨૬ સાગ.ની છે અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછા ૨૭ સાગ.ની છે. મધ્યમ ઉપરિકન સૈવેયક દેવોની સ્થિતિ જઘન્ય ૨૭ સાગ.ની છે અને ઉત્કૃષ્ટ ૨૮ સાગ.ની છે. તેના પર્યાપ્તા દેવોની સ્થિતિ જધન્ય એ. મુ. ઓછા ૨૭ સાગ ની છે અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછા ૨૮ સાગ.ની છે.
ઉપરિતન અધતન રૈવેયકના દેવોની સ્થિતિ જઘન્ય ૨૮ સાગ.ની છે. અને ઉત્કૃષ્ટ ૨૯ સાગ.ની છે. તેના પર્યાપ્તા દેવોની સ્થિતિ જઘન્ય અં. મુ. ઓછા ૨૮ સાગ.ની અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછા ૨૯ સાગ.ની છે. ઉપરિતન મધ્યમ રૈવેયક દેવોની સ્થિતિ જઘન્ય ર૯ સાગ.ની છે અને ઉત્કૃષ્ટ ૩૦ સાગ.ની છે. તેના પર્યાપ્તા દેવોની સ્થિતિ જઘન્ય અં. મુ. ઓછા ર૯ સાગ.ની છે અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછા ૩૦ સાગ ની છે. ઉપરિતન રૈવેયક દેવોની સ્થિતિ જઘન્ય ૩૦ સાગ.ની છે અને ઉત્કૃષ્ટ ૩૧ સાગ.ની છે. તેના પર્યાપ્તા દેવોની સ્થિતિ જઘન્ય અં. મુ. ઓછા ૩૦ સાગ.ની છે
૪૨૬