________________
સાગરોપમની છે. પર્યાપ્ત નારકોની જઘન્ય અં. મુ. ઓછી ૩ સાગ. ની અને ઉત્કૃષ્ટ અં. મુ. ૭ સાગ.ની છે.
પંકપ્રભાના નારકોની જઘન્ય સ્થિતિ ૭ સાગ.ની અને ઉત્કૃષ્ટ ૧૦ સાગ.ની છે. તેના પર્યાપ્ત નારકોની જઘન્ય સ્થિતિ અં. મુ. ઓછી ૭ સાગ.ની અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછી ૧૦સાગ.ની છે.
ધૂમપ્રભા પૃથ્વીના નારકોની જધન્ય સ્થિતિ ૧૦ સાગ.ની છે અને ઉત્કૃષ્ટ ૧૭ સાગ.ની છે. તેના પર્યાપ્ત નારકોની જઘન્ય સ્થિતિ અં. મુ. ઓછી ૧૦ સાગ.ની છે અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછી ૧૭ સાગ.ની છે.
તમઃપ્રભા પૃથ્વીના નારકોની જધન્ય સ્થિતિ ૧૭ સાગ.ની છે અને ઉત્કૃષ્ટ ૨૨ સાગ.ની છે. તેના પર્યાપ્ત નારકોની જઘન્ય સ્થિતિ અં. મુ. ઓછી ૧૭ સાગ.ની છે અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછી ૨૨ સાગ.ની છે.
તમતમા પૃથ્વીના નારકોની જઘન્ય સ્થિતિ ૨૨ સાગ.ની છે અને ઉત્કૃષ્ટ ૩૩ સાગ.ની છે. તેના પર્યાપ્ત નારકોની જઘન્ય સ્થિતિ અં. મુ. ઓછી ૨૨ સાગ.ની છે. અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછી ૩૩ સાગ.ની છે.
દેવોની સ્થિતિ :
દેવોની સ્થિતિ જધન્ય ૧૦ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગ.ની છે. બધા જ અપર્યાપ્તા દેવોની સ્થિતિ જધન્ય અને ઉત્કૃષ્ટ અં. મુ.ની છે. પર્યાપ્તા દેવોની જધન્ય સ્થિતિ અં. મુ. ઓછી ૧૦ હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછી ૩૩ સાગ.ની છે.
દેવીઓની સ્થિતિ જઘન્ય ૧૦ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ ૫૫ પલ્યની છે. અપર્યાપ્ત બધી દેવીઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ અં. મુ.ની છે. પર્યાપ્ત દેવીની સ્થિતિ જઘન્ય અં. મુ. ઓછી ૧૦ હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછી ૫૫ પલ્યોપમની છે.
ભવનવાસી દેવોની અને અસુરકુમાર દેવોની સ્થિતિ જઘન્ય ૧૦ હજાર વર્ષની
૪૧૬