________________
રત્નપ્રભા" પૃથ્વીના નારક જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્ત સુધી ઉવવાયથી રહિત હોય છે.
શર્કરામભા પૃથ્વીના નારક જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૭ રાત્રિદિવસ ઉવવાયથી રહિત હોય છે.
વાલુકાપ્રભા પૃથ્વીના નારક જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૧૫ રાત્રિદિવસ ઉવવાયથી રહિત હોય છે.
- પંકપ્રભા પૃથ્વીના નારક જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૧ માસ સુધી ઉવવાયથી રહિત હોય છે.
ધૂમપ્રભા પૃથ્વીના નારક જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૨ માસ સુધી ઉવવાયથી રહિત હોય છે. '
- તમ પ્રભા પૃથ્વીના નારક જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૪ માસ સુધી ઉવવાયથી રહિત હોય છે.
તમે તમારૂભા પૃથ્વીના નારક જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૬ માસ સુધી ઉવવાયથી રહિત હોય છે.
ભવનવાસી દેવોના પ્રત્યેકનો જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્ત ઉવવાયથી રહિત છે.
પૃથ્વીકાયિક, અપકાયિક, તેઉકાયિક, વાયુકાયિક ને વનસ્પતિકાયિકનો વિરહરહિત ઉવવાય છે.
બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયનો જઘન્ય ૧ સમય, અને ઉત્કૃષ્ટ અં. મુ. ઉવવાય રહિત છે.
સંમુશ્લિમ પંચેન્દ્રિય તિર્યંચનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ અં. મુ. સુધી ઉવવાય
રહિત છે.
ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત સુધી ઉવવાય
૩૯૩