________________
વેદમાં યોગ :
પુરુષવેદમાં - ૧૫ યોગ સ્ત્રીવેદમાં - ૧૩ યોગ - તે ૨ આહારકના છોડીને. નપુંસકવેદમાં - ૧૫ યોગ અવેદીમાં - ૧૧ યોગ - તે ર ઔદારિક + ૨ વૈક્રિય એ જ યોગ છોડીને.
દ્રષ્ટિમાં યોગ -
સમ્યગૃષ્ટિમાં - ૧૫ યોગ મિથ્યાષ્ટિમાં - ૧૩ યોગ - ૨ આહારકના વર્જીને
મિશ્રષ્ટિમાં - ૯ યોગ - ૪ મનના + ૪ વચનના + ૧ ઔદારિક = ૯ દર્શનમાં યોગ -
એકાંત અચક્ષુ દર્શનમાં - ૬ યોગ - ૨ દારિકના + ર વૈક્રિયના + ૧ કાર્પણ + ૧ વ્યવહાર વચન = ૬
ચક્ષુદર્શન, અચક્ષુદર્શનમાં - ૧૫ યોગ અવધિદર્શનમાં - ૧૫ યોગ કેવલદર્શનમાં - ૭ યોગ-અહિંદિયામાં બતાવેલ છે તે પ્રમાણે.
જ્ઞાનમાં યોગ :
મતિજ્ઞાનમાં - શ્રુતજ્ઞાનમાં - ૧૫ યોગ : અવધિજ્ઞાન - મન:પર્યવજ્ઞાનમાં - ૧૪ યોગ - કાર્મણ વર્જીને
કેવલજ્ઞાનમાં - ૭ યોગ અણિદિયામાં બતાવેલ છે તે પ્રમાણે અજ્ઞાનમાં યોગ :
મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાનમાં - ૧૩ યોગ, ૨ આહારકના વર્જીને
૩૭૮