________________
એ ૫ પ્રકારના કાયયોગ છે. કારણકે કેટલાક બાદર પર્યાપ્ત વાયુકાય જીવો વૈક્રિય લબ્ધિવાળા હોય છે.
સ્થાવરના દંડકમાં ઔદારિક, ઔદારિક મિશ્ર અને કાર્પણ એ ત્રણ કાયયોગ જ છે. શરીરમાં યોગ -
ઔદારિક, તેજસ અને કાર્મણ શરીરમાં – ૧૫ યોગ વૈક્રિય શરીરમાં - ૧૨ યોગ, ૨ આહારક ને ૧ કાશ્મણ વર્જીને
આહારક શરીરમાં - ૧૨ યોગ, ૨ વૈક્રિય અને બે કામણ વર્જીને ઈન્દ્રિયમાં યોગ :
એકેન્દ્રિયમાં – ૫ યોગ તે ઔદારિક શ્ચિક - વૈક્રિય દ્રિક અને કાર્મણ=પ વિફલેન્દ્રિયમાં - ૪ યોગ તે ઔદારિક, દ્વિપ કાર્પણ અને વ્યવહાર વચન=૪ પંચેન્દ્રિયમાં - ૧૫ યોગ
અર્ણિદિયામાં – ૭ યોગ - તે - ૨ મનના + ૨ વચનના + ર ઔદારિકના + ૧ કાર્પણ કાયયોગ = ૭ છ કાયમાં યોગ :- પૃથ્વીકાય, અપકાય, તેઉકાય અને વનસ્પતિકાયમાં=૩ યોગ.
ઔદારિકના ૨ + ૧ કાશ્મણ = ૩
વાઉકાયના - ૫ યોગ - તે - ૨ ઔદારિક + ૨ વૈક્રિયના + ૧ કાર્પણ કાયયોગ = ૫
ત્રસકાયમાં - ૧૫ યોગ
અકાયમાં - એકેય યોગ નહિ. સિદ્ધ આશ્રી.
૩૭૭.