________________
વૈક્રિય શરીરમાં
આહારક શરીરમાં - પંચેન્દ્રિય જ હોય છે.
ઔદારિક શરીરમાં
અહિંદિયા પણ હોય છે.
લેશ્યામાં ઇન્દ્રિય :
કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યામાં – પાંચેય ઇન્દ્રિયો હોય છે.
-
તેજોલેશ્યામાં એકેન્દ્રિય અને પંચેન્દ્રિય હોય છે.
વેદમાં ઇન્દ્રિય ઃ
પદ્મલેશ્યા અને શુકલ લેશ્યામાં પંચેન્દ્રિય હોય છે.
અલેશીમાં અહિંદિયા હોય છે.
-
એકેન્દ્રિય અને પંચેન્દ્રિય હોય છે.
-
-
જ્ઞાનમાં ઇન્દ્રિય ઃ–
નપુંસક વેદમાં
પાંચે ઇન્દ્રિયવાળા
સ્ત્રી વેદ અને પુરુષવેદમાં - પંચેન્દ્રિય
અવેદી અહિંદિયા
-
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં - બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય.
અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનમાં
પંચેન્દ્રિય
કેવલજ્ઞાનમાં
અહિંદિયા
દર્શનમાં ઇન્દ્રિય ઃ
-
અચક્ષુદર્શનમાં - પાંચેય ઇન્દ્રિયવાળા
એકાંત અચક્ષુદર્શનમાં - એકેન્દ્રિય, બેઇન્દ્રિય અને તેઇન્દ્રિય.
ચક્ષુદર્શનમાં - બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય
અવધિદર્શનમાં પંચેન્દ્રિય
કેવલ દર્શનમાં - અણુિંદિયા
૨૮