________________
દ્રષ્ટિમાં ઇન્દ્રિય :
એકાંત મિથ્યાત્વ દૃષ્ટિમાં - એકેન્દ્રિય મિથ્યાત્વ દૃષ્ટિમાં - પાંચેય ઇન્દ્રિયવાળા સમ્યગૃષ્ટિમાં - બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય
એકાંત સમ્યગ્દષ્ટિમાં - અહિંદિયા
' મિશ્રદષ્ટિમાં - પંચેન્દ્રિય. યોગમાં ઈન્દ્રિય -
એકાંત કાયયોગમાં - એકેન્દ્રિય કાયયોગમાં - પાંચેય ઇન્દ્રિયવાળા વચનયોગમાં – બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય મન યોગમાં – પંચેન્દ્રિય ત્રણેય યોગમાં - પંચેન્દ્રિય
અયોગીમાં - અહિંદિયા દંડકમાં ઇન્દ્રિયના ચિંતનનું કારણ -
દરેક સંસારી આત્માને ઈન્દ્રિય હોય છે. ઇન્દ્રિયોને આધારે જ સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દનું જ્ઞાન થાય છે. દ્રવ્ય ઇન્દ્રિયો મળી જાય પરંતુ ભાવેન્દ્રિય ન હોય તો જ્ઞાન થતું નથી. ૪ ગતિમાં ઇન્દ્રિયો મળે છે. પાંચ ઇન્દ્રિયોના ૨૩ વિષયો છે. એ વિષયોમાં આસક્તિ રાખવામાં આવે તો ભવભ્રમણ વધી જાય છે. જો ઇન્દ્રિયોના વિષયોમાં વિરક્તિ હોય તો જીવનમાં આનંદ થાય છે. આગમનું જ્ઞાન હોય તો જ વિષયોથી વિરક્ત થાય છે. ૨૪ દંડકમાંથી એક મનુષ્યનો જ દંડક એવો છે કે જેમાં સંપૂર્ણપણે વિષયોથી ઉન્મુખ થઈ શકે. ૧થી ૧૨ ગુણસ્થાન સુધી જીવ સઇન્દ્રિય હોય છે. ત્યાર પછી અહિંદિયા થાય છે. કર્મભૂમિના સંસી મનુષ્ય અર્ણિદિયા બની શકે છે. અનંતકાળથી વિષયોની પાછળ જીવ દોટ મૂકે છે. બીજી ગતિમાં તો સાર, અસારનો વિવેક નથી હોતો. મનુષ્ય ચિંતન કરવું જોઈએ કે હવે ઇન્દ્રિયોના વિષયમાં રમણતા
૨૮૯