________________
પ્રકારે યાવત્ વનસ્પતિ કાયપણામાં. એક એક નારકીની બેઇન્દ્રિયપણે દ્રવ્યેન્દ્રિય અનંત છે. બદ્ધ નથી. આગામી કોઈને હોય છે અને કોઈને નથી હોતી. જેને હોય છે તેને બે-ચાર પરંતુ વિશેષ એ છે કે આગામી ૪, ૮, ૧૨, સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત છે. એ જ પ્રકારે ચૌરેન્દ્રિયપણે પરંતુ વિશેષ એ છે કે આગામી ૬, ૧૨, ૧૮ સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત છે.
પંચેન્દ્રિય તિર્યંચ યોનિકપણે તે અસુરકુમારની જેમ સમજવું. મનુષ્યપણે પણ એ જ પ્રકારે છે. વિશેષ એ છે કે આગામી ૮, ૧૬, ૨૪ સંખ્યાત, અસંખ્યાત અથવા અન્ત છે. મનુષ્ય સિવાય બધાની આગામી મનુષ્યપણે કોઈની છે અને કોઈની નથી. એવું નથી કહેવાતું એકેએક નારકની વાણવ્યંતર, જયોતિષ્ક, સૌધર્મ યાવતુ રૈવયક દેવપણે અતીત અનંત છે. બદ્ધ નથી. આગામી કોઈને હોય છે અને કોઈને નથી હોતી. જેની છે તેની ૮, ૧૬, ૨૪ સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત છે.
એકેએક નારકની વિજય યાવતુ અપરાજિતદેવપણે અતીત નથી. બદ્ધ નથી. આગામી કોઈની છે અને કોઈની નથી. જેની છે તેની ૮ અથવા ૧૬ છે. સર્વાર્થસિદ્ધદેવપણે અતીત નથી, બદ્ધ નથી, આગામી કોઈને હોય છે. અને કોઈને નથી હોતી. જેને હોય છે તેને આઠ હોય છે. એ પ્રકારે જેવા નારકોના દંડક કહ્યા છે. તેવા જ અસુરકુમારના પણ કહી દેવા જોઈએ. યાવત્ પંચેન્દ્રિય તિર્યંચયોનીના વિશેષ... જેની સ્વસ્થાનમાં જેટલી બદ્ધ કહી તેની તેટલી કહેવી જોઈએ.
એકેએક મનુષ્યની નારકપણે દ્રવ્યેન્દ્રિય અતીત અનંત, બદ્ધ નથી. આગામી કોઈને હોય છે અને કોઈને નથી હોતી, જેને છે તેની ૮, ૧૬, ૨૪ સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત છે. એ જ પ્રકારે તિર્યંચયોનિપણે વિશેષ એ છે કે એકેન્દ્રિય તથા વિકલેન્દ્રિઓમાં જેની જેટલી આગામી હોય તેની તેટલી કહેવી જોઈએ. એકેએક મનુષ્યની અતીત અનંત બદ્ધ આઠ. આગામી કોઈને છે અને કોઈને નથી. જેની છે તેની ૮, ૧૬, ૨૪ સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત છે.
એકેએક મનુષ્યની વાણવ્યંતર, જયોતિષ્ક યાવત્ રૈવેયક દેવપણે જેમ નારકપણામાં એક એક મનુષ્યની વિજય યાવતુ અપરાજિત દેવપણે અતીત, કોઈની છે અને કોઈની નથી, જેની છે તેની ૮ અથવા ૧૬ છે. આગામી-કોઈની છે અને કોઈની
૨૮૧