________________
ચરમ સમયમાં આત્મરૂપપણાથી પરિણત થયેલ સમસ્ત વેશ્યાઓની યુક્ત, કોઈ પણ જીવની પરભવમાં ઉત્પત્તિ થતી નથી.
અંતર્મુહૂર્ત કાળ ચાલ્યો જાય પછી અંતર્મુહૂર્ત કાળ થોડો બાકી રહે ત્યારે આત્મરૂપપણાથી પરિણત થયેલ લેશ્યાઓથી યુક્ત જીવ પરભવમાં જાય છે. આગમમાં અને ટીકા સાહિત્યમાં લેશ્યા - વિભિન્ન જીવોમાં વેશ્યા - નારકીઓમાં :
નારકીમાં પ્રથમની ત્રણ લેગ્યાઓ હોય છે. પહેલી અને બીજી નારકીમાં કાપોત લેશ્યા, ત્રીજી નારકીમાં કાપોત અને નીલલેશ્યા, ચોથી નારકીમાં એક નીલ, પાંચ નારકીમાં નીલ ને કૃષ્ણ, છઠ્ઠી ને સાતમી નારકીમાં કૃષ્ણ લેશ્યા હોય છે. તિયો, મનુષ્યો અને દેવોમાં વેશ્યા :-
તિર્યંચોમાં કૃષ્ણ યાવત શુકલ એ છ લેગ્યા હોય છે. પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, ભવનપતિ અને વાણવ્યંતરમાં પ્રથમની ચાર લેશ્યાઓ હોય છે. બેઈન્દ્રિય”, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, તેઉકાય, વાઉકાય, અને નારકીમાં ત્રણ લેશ્યા હોય છે. પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યને છ લેશ્યા હોય છે. અકર્મભૂમિમાં અને અંતર દ્વિીપમાં મનુષ્ય અને મનુષ્યાણીને ચાર લેશ્યા હોય છે. વૈમાનિક દેવોમાં ત્રણ વેશ્યા હેય છે. વૈમાનિકપ દેવીમાં એક તેજોલેશ્યા હોય છે. જ્યોતિષી - પહેલા બીજા દેવલોકમાં તેજોવેશ્યા, ત્રીજા, ચોથા, પાંચમાં દેવલોકમાં પદ્મવેશ્યા, ૬ઠ્ઠા દેવલોકથી અનુત્તર વિમાનના સર્વાર્થસિદ્ધ સુધીના દેવોમાં શુકલલેશ્યા હોય છે. ગર્ભજ તિર્યંચ, મનુષ્યમાં છ લેશ્યા અને બાકીના બધા જીવોમાં ત્રણ લેશ્યા હોય છે.
એક વેશ્યાવાળા જીવો - એક કૃષ્ણલેશ્યાવાળા - (૧) દદી નારકી (૨) ૭મી નારકી એક નીલલેશ્યાવાળા - (૧) ૪થી નારકી એક કાપોતલેશ્યાવાળા - (૧) પ્રથમ નારકી (૨) બીજી નારકી.
૨૬૨