________________
એક તેજલેશ્યાવાળા - (૧) જયોતિષી દેવ. (૨) સૌધર્મ દેવ (૩) ઇશાન દેવ (૪) પ્રથમ કિલ્વિષી દેવ. એક પઘલેશ્યાવાળા - (૧) સનસ્કુમારદેવ (૨) મહેન્દ્રદેવ (૩) બ્રહ્મલોક દેવ (૪) બીજા કિલ્વિષી દેવ (પ) નવ લોકોતિક દેવ.
એક શુક્લલેશ્યાવાળા - (૧) ૬થી ૧૨ દેવલોકના દેવ (૨) ત્રીજા કિલ્પિષી દેવ (૩) નવરૈવેયકના દેવ (૪) ૫ અનુત્તર વિમાનના દેવ. બે વેશ્યાવાળા જીવોઃ
કૃષ્ણ તથા નીલ વેશ્યાવાળા - (૧) ૩જી નારકી.
નીલ તથા કાપોત લેશ્યાવાળા (૧) પમી નારકી. ત્રણ વેશ્યાવાળા જીવો :
કૃષ્ણ, નીલ અને કાપોતલેશ્યાવાળા - (૧) નારકી (૨) તેઉકાય (૩) વાઉકાય (૪) બેઇન્દ્રિય (૫) તે ઇન્દ્રિય (૬) ચૌરેન્દ્રિય (૭) અસંશી તિર્યંચ પંચેન્દ્રિય. (૮) અસંજ્ઞી મનુષ્ય. (૯) સૂક્ષ્મ સ્થાવર એકેન્દ્રિય. (૧૦) બાદર નિગોદ જીવ. ચાર વેશ્યાવાળા જીવો - .
પ્રથમની ચાર લેશ્યાઓ :- (૧) પૃથ્વીકાય (૨) અપકાય (૩) વનસ્પતિકાય (૪) ભવનપતિ દેવ (૫) વાણવ્યંતર દેવ (૬) જુગલિયા (૭) દેવીઓ. પાંચલેશ્યાવાળા જીવો :
- પ્રથમની પાંચ વેશ્યાઓ - પોતાની જઘન્ય સ્થિતિવાળા પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી તિર્યંચજીવ જે ત્રીજા, ચોથા અને પાંચમા બ્રહ્મલોકના દેવોમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય. છ વેશ્યાવાળા જીવો :
" કૃષ્ણ યાવત્ શુલલેશ્યાવાળા - (૧) તિર્યંચ પંચેન્દ્રિય (૨) મનુષ્ય (૩) દેવ (૪) સામાયિક ચારિત્રી. (૫) છેદોપસ્થાપનીય ચારિત્ર, (૬) કષાયકુશીલ નિગ્રંથ (૭) સંયતિ.
૨૬૩