________________
આકર્ષાઈને પ્રદેશી રાજા તેમના સાનિધ્યમાં પહોંચ્યા. અને સાચો ધર્મ પામી ગયા. શ્રેણીક મહારાજા, અનાથીમુનિના વ્યક્તિત્વથી આકર્ષાઈને ધર્મ સમજી સમકિતરત્ન ને પ્રાપ્ત કરી લીધું. પરંતુ એકાંતે એવો નિયમ નથી કે ઉત્તમ સંસ્થાનવાળા વિશેષ ઉત્થાન પામી શકે. કેમ કે હરિકેશી સ્વામીનું સંસ્થાન હુડક હતું છતાં તેમણે સંયમનો સ્વીકાર કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી લીધું.
સંસ્થાન ભલે સારું મળે કે નિમ્ન મળે પરંતુ જીવનમાં કાર્યો તો સારાં જ કરવાં જોઈએ. ઉત્તમ કાર્યો કરવાથી પછીના ભાવમાં સારું સંસ્થાન મળી જાય છે. સારાં સંસ્થાન મેળવવા માટે સારાં કામ કરવાનાં નથી. સારું જીવન બનાવવા માટે સારા કાર્યો કરવાનાં છે. એવી પ્રેરણા દંડકમાં સંસ્થાનનું ચિંતન કરવાથી મળે છે. મોક્ષે જવા માટે સંસ્થાન ગમે તે ચાલશે પરંતુ કાર્યો તો ઉત્તમ કરવાં જરૂરી છે. ટિપ્પણી - ૧. જૈનેન્દ્ર સિદ્ધાંત કોષ ભા. ૪ પૃ. ૧૫૫
ભગ. શ. ૨૫ ઉ. ૩ સૂ. ૨ જૈનેન્દ્ર સિદ્ધાંત કોષ ભા. ૪ પૃ. ૧૫૫
ભગ. શ. ૨૫ ઉ. ૩ ૩. ભગ. શ. ૨૫ ઉ. ૩.
ભગ. શ. ૨૫ ઉ. ૩ સૂ. ૩ ભગ. શ. ૨૫ ઉ. ૩
ભગ. શ. ૨૫ ઉ. ૩ ૭. દંડક પ્રકરણ ગા. ૧૨ ૮. દંડક પ્રકરણ ગા. ૧૩ ૯. જીવા. સૂત્ર ૧૦. સંગ્રહણી વૃત્તિ ૧૧. શ્રી તત્ત્વાર્થ વૃત્તિ
૨૨૬
જે
$
$