________________
પરિણમે છે.
પાંચ સ્થાવરકાયિક જીવો અર્થાત્ પૃથ્વીકાયિક, અપકાયિક, તેઉકાયિક, વાઉકાયિક, વનસ્પતિકાયિક, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, સંમૂચ્છિમ પંચેન્દ્રિય એ બધાને એક સેવાર્ત સંઘયણ હોય છે. ગર્ભજ જન્મવાળા જીવોને એટલે કે ગર્ભજ તિર્યંચો અને ગર્ભજ મનુષ્યોને છ સંઘયણ હોય છે.
નામ કર્મના ભેદમાં ૬ સંઘયણનો સમાવેશ થાય છે.
વિશિષ્ટ શરીર સામર્થ્ય રૂપ વડે સંઘયણથી યુક્ત હોય અને તેમને વ્યાખ્યાનાદિ કરવામાં થાક લાગતો નથી. તે આચાર્યનો પાંચમો ગુણ છે. કયા સંઘયણથી જીવને મારીને ક્યાં ઉત્પન્ન થવાનો સંભવ છે?
વજઋષભ નારાજ સંઘયણવાળા પાંચ અનુત્તર વિમાન સુધી જાય છે. તેમાં કર્મભૂમિના મનુષ્ય આવે છે.
મનુષ્ય અને મત્સ્ય ૭મી નરકમાં પણ જાય છે. તેમને પણ વજ>ઋષભ નારાચ સંઘયણ હોય છે. - પ્રથમ અને બીજા સંયઘણવાળા પાંચ અનુત્તર વિમાન સુધી જાય છે.
પ્રથમ, બીજા અને ત્રીજા સંઘયણવાળા નવ રૈવેયક સુધી જાય છે. એક થી ચાર સંઘયણવાળા ૧૨મા દેવલોક સુધી જાય છે. એક થી પાંચ સંઘયણવાળા ૮મા દેવલોક સુધી જાય છે. એક થી છ સંયણવાળા પ્રથમ દેવલોક સુધી જાય છે.
એક થી ચાર સંઘયણવાળા સ્ત્રી, મત્સ્ય અને મનુષ્ય દ8ી નરક સુધી જાય છે. - એક થી પાંચ સંઘયણવાળા સિંહ, સ્ત્રી, મત્સ્ય અને મનુષ્ય પાંચમા નરક સુધી જાય છે.
એક થી પાંચ સંધયણવાળા ભુજંગ, સિંહ, મત્સ્ય અને મનુષ્ય ૪થા નરક સુધી
૨૦૩