________________
ચારેય ગતિમાં ૨૪ દંડકનો સમાવેશ કરવામાં આવ્યો છે. અનાદિકાળથી જીવો આ ૨૪ દંડકોમાં દંડાયા કરે છે. કર્મ પ્રમાણે એ દંડકોમાં સુખ અને દુઃખનો અનુભવ કરે છે. ચારે ગતિ એ જ સંસાર છે. અને સંસારમાં ૨૪ દંડકોનો સમાવેશ થાય છે. આ અધ્યાયમાં ૨૪ દંડકોની સામાન્ય સમજણ આપવામાં આવી છે. ચોથા અધ્યાયમાં ૨૪ દંડકોની વિશેષ રીતે ચર્ચા કરવામાં આવી છે.
૧૨૮