________________
નીતિશતક
૩ હોય છે ને પછી જેમ જેમ ધિસ ચડતો જાય છે તેમ તેમ ઓછી (નાની) થતી જાય છે, તેમ ખેલ પુરુષની મિત્રો આરંભમાં મેટી ને પછી ઘટી જાય છે અને જેમ દિવસના પાછલા પહેરમાં પ્રથમ છાયા થોડી હોય છે, પણ જેમ જેમ દિવસ ઉતરતો જાય, તેમ તેમ છાયા વધતી જાય છે; તેમ સજજનની મૈત્રી આરંભમાં થોડી ને પછી ક્રમે ક્રમે વધતી જાય છે.
નિષ્કારણ બૈરીઓ જગતમાં દુર્જને વિનાકારણ વૈરી થાય છે, તે વિષે વારધિનું, મચ્છી મારનું અને દુર્જનનું દૃષ્ટાંત गीति
मृगमीनसजनानां तृणजलसंतोषविहितवृत्तीनाम् । लुब्धकधीवरपिशुना निष्कारणमेव वैरिणो जगति ॥५०॥
જગતમાં પારધિઓ તૃણુ ખાઈ જીવનાર મૃગના વિનાકારણ વરી થાય છે, ઢીમરો જલથી જીવનારા માછ. લાના વિનાકારણ વેરી થાય છે અને દુર્જને સંતોષી સજજનેના વિનાકારણ વિરી થાય છે. ૫૦
અર્થાત–જેમ પારધિ અને ઢીમર મૃગ અને માઇગ્લાના વિનાકારણ વૈરી થાય છે તેમ દુર્જન સજજના વિનાકારણ વૈરી થાય છે.
૬. સજનપ્રશંસા પ્રકરણ ૫૫-૬૦ સજનસમાગમની વાચ્છા વગેરે ગુણવાળા પુરુષો અત્યંત પૂજ્ય થાય છે. शार्दूलविक्रीडितवृत्त
वाञ्च्छा सामसङ्गमे परगुणे प्रीतिगुरौ नम्रता - विद्यायां व्यसनं स्वयोषिति रतिलोकापवादात्मनः