________________
વિશગ્યશતક તાત્પર્ય-યેગી થયે તેને માન અપમાન શું? કઈ ચાંડાળ કહે, કેઇ શુદ્ર કહે અને કઈ કદાપિ માટે ગીશ્વર કહે, તે પણ જેને હર્ષશોક થતું નથી, એવા નિર્લેપ ગીઓને જ ધન્ય છે.*
અવ–મનુષ્યની વૃત્તિ વૈરાગ્યને માટે શ્રેષ્ઠ છે. शार्दूलविक्रीडितवृत्त हिंसाशून्यमयत्नलभ्यमशनं धात्रा मरुत्कल्पितं व्यालानां पशवस्तृणांकुरभुजः सृष्टाः स्थलीशायिनः। संसारार्णवलंघनक्षमधियां वृत्तिः कृता सा नृणां यामन्वेषयतां प्रयान्ति सततं सर्वे समाप्ति गुणाः॥९७॥
બ્રહ્માએ, સર્પોના ભક્ષણને માટે હિંસારહિત અને વગર યને પ્રાપ્ત થાય તે પવન બનાવ્યું છે, પશુઓનાં ભક્ષણ
*અવ-વનવાસી યોગીઓને જ ધન્ય છે. शिखरिणीवत्त
सखे! धन्याः केचित् त्रुटितभवबन्धव्यतिकरा वनान्ते चित्तांतर्विषमविषयाशीविषगताः। शरश्चन्द्रज्योत्स्नाधवलगगनाभोगसुभगां नयन्ते ये रात्रि सुकृतचयचित्तैकशरणाः॥
હે સખે ! જેમનાં ભાવબંધનના સંબંધ તૂટી ગયેલા છે તથા અંતરમાં રહેલા વિષમ વિષયરૂપી ઝેરી સર્પ નાશ પામેલા છે એવા તથા પુણ્યના સમુદાયમાં જ જેઓનું ચિત્ત લાગેલું છે એવા કેટલાએક ભાગ્યશાળી પુરુષ શરદ્દ ઋતુમાંના ચંદ્રની ચંદનીથી ધવલ થયેલા આકાશવડે અત્યંત સુશોભિત લાગતી રાત્રિ વનમાં ગાળે છે.
t સાપ પવનનું ભક્ષણ કરીને જીવે છે એમ લોકવાયકા છે. વળી છે ઉપરથી સાપ પવનભક્ષ નામ આપેલું હોય એમ લાગે છે.