________________
૫૪
ભર્તુહરિકૃત મકરંદ, સાવર, ચંદનનું ચૂર્ણ, સ્વચ્છ મઘ, મહેલને શુદ્ધ મધ્ય ભાગ, ઝીણું વસ્ત્ર અને કમલ જેવાં નેત્રવાળી સ્ત્રીઓ, આટલી વસ્તુનું સુખ મળે છે અર્થાત્ આ બધું પ્રાપ્ત થાય છે. ૮૮ शिखरिणीवृत्त
સુધાબં ધામ મઢાફિઝ: રાધ: प्रियावक्त्राम्भोजं मलयजरजश्चातिसुरभि। . स्त्रजो हृद्यामोदास्तदिदमखिलं रागिणि जने करोत्यन्तः क्षोभं न तु विषयसंसर्गविमुखे ॥८९॥
કળી ચૂના વગેરેથી સફેત ઘર, પુરાયમાન થયેલે સ્વચ્છ કિરણે વાળે ચંદ્ર, કમલ જેવું સ્ત્રીનું મુખ્ય અતિ સુગંધી ચંદનનું ચૂર્ણ અને મધુર સુગંધવાળી માળાઓ, આ સઘળી વસ્તુઓ, આસક્તિવાળા પુરુષના મનમાં વિકાર ઉત્પન્ન કરે છે, પરંતુ વિષયના સંસર્ગથી વિમુખ એટલે વૈરાગ્યવાળા પુરુષના મનમાં વિકાર ઉત્પન્ન કરતી નથી. ૮૯
છ કલોકાથી વર્ષાઋતુનું વર્ણન કરવામાં આવે છે. दोधव वृत्त तरुणीवैषां दीपितकामा विकसितजातिः पुण्यसुगन्धिः । उन्नतपीनपयोधरभारा प्रावृद् तनुते कस्य न हर्षम् ॥९॥
જેમ સ્ત્રીમાં કામ ઉતપન્ન થાય છે તેમ વર્ષા ઋતુથી પણ કામ ઉત્પન્ન થાય છે, જેમાં સ્ત્રી કેશમાં જાઈનાં પુષ્પને ધારણ કરે છે તેમ વર્ષા ઋતુમાં પણ જાઇનાં પુપે લે
૧ વોરાત” તિ શુ છે..જિ.નિ. તા. ૨ વાટાનત્તરના ૨ “ઝાતીપુH૦' રૂતિ ગુ. છે. દૃષ્ટિ .નિ. તા. ર વાત છે ૩ “પ્રવૃષિ તિ ગુ. છે. સ્ટિ, વાટારતરમ્