________________
શૃંગારશતક
૫૫ છે; જેમ સ્ત્રીનાં શરીર વગેરેમાં સુંદર સુગંધ હોય છે, તેમ વર્ષાઋતુમાં પણ સુંદર સુગંધ હોય છે; જેમ સ્ત્રીઓને ઊંચાં ને મેટાં પધર (સ્તન) હોય છે, તેમ વર્ષો તુમાં પણ ઊંચાં ને મેટાં પધર (મેઘ) હેાય છે; માટે સ્ત્રીની પિઠે વર્ષાઋતુ કોના હર્ષને વધારતી નથી? અર્થાત્ સર્વના હર્ષને વધારે છે. ૯૦ मालिनी वृत्त ।
वियदुपचितमेधं भूमयः कन्दलिन्यो नवकुटजकदम्बामोदिनो गन्धवाहा। शिखिकुलकलकेकारावरम्या वनांताः
सुखिनमसुखिनं वा सर्वमुत्कण्ठयन्ति ॥९॥ વધેલા મેઘવાળું આકાશ, નવાંકુરવાળી પૃથ્વીઓ, નવીન ઇંદ્રજવની અને કદંબની સુગંધવાળા વાયુઓ અને મયુરોના મધુર શબ્દથી સુંદર વનના ભાગે- આ વસ્તુઓ, વિયેગી અથવા વિગ વગરના અર્થાતું સુખી અને દુઃખી સવ પુરુષોને ઉકંઠાવાળા કરે છે. ૯૧
અવ૦-પરદેશમાં કમાવા ગયેલા પુરુષની આ ઉકિત છે.
आर्या
उपरि घन घनपटलं तिर्थग्गिरयोऽपि नर्तितमयूराः। क्षितिरपि कन्दलघवला दृष्टिं पथिकः क्व यापयतु ॥१२॥
ઉપર જુવે તે મેઘને ઘાટો સમુદાય છે, આડું જુવે છે જેમાં મયૂરો નાચે છે તેવા પર્વતે છે અને પૃથ્વી પણ નવાં કુરોથી ધેલી છે, ત્યારે પ્રવાસી પુરુષ કઈ તરફ જઈ દષ્ટિને સુખ આપે? ૯૨ ' અર્થાતુ–સ્ત્રીને સહવાસ જ સુખનું કારણ છે.
૧ “વાત તુ તિ . છે. ૬. ૪િ. વાટાવર