________________
શૃંગારશતક
- ૩૫ હે મનના વટેમાર્ગ! જેમાં કુચપી દુર્ગમ પર્વત આવેલા છે એવા સ્ત્રીના શરીરરૂપી વનમાં થઈને તું ન જા; કારણ કે તેમાં કામપી ૨૨ વસે છે. ૫૩
અવ સપના કરડવાનાં ઝેર કરતાં સ્ત્રીનાં કટાક્ષ પી ઝેરનો ઉપાય કરવો મુશ્કેલ છે. शार्दूलविक्रीडितवृत्त व्यादीघेण चलेन वक्रगतिना तेजस्विना भोगिना नीलाब्जयुतिनाऽहिना वरमहं दष्टी न तच्चक्षुषा। दष्टे सन्ति चिकित्सका दिशि दिशि प्रायेण धर्मार्थिनो मुग्धाक्षीक्षणवीक्षितस्य नहि मे मन्त्री नवाप्यौषधम् ॥५४॥
અતિ લાંબે, ચંચળ, વાંકી ગતિવાળો, મણિથી શોભીતે, તેજસ્વી ફણાવાળે અને કાળા કમળના જેવી કાંતિવાળો કાળે સર્પ કરડે તે તે ઠીક પણ સ્ત્રીનું નેત્ર કરડે તે ઠીક નહીં, એટલે સ્ત્રી કટાક્ષથી જૂવે તે ઠીક નહીં). કારણ કે જે કાળે સર્પ કરડયા હોય તો તેના ઉપાય કરનાર ધર્મિષ્ઠ ચિકિત્સક (વૈદ્ય વગેરે) પુરુષે ઘણું કરીને પ્રત્યેક દિશામાં છે, પરંતુ જે સુંદર સ્ત્રીનાં નેત્રથી હું ક્ષણમાત્ર જેવા (કરડાયો) હઉ તો તેના માટે મંત્ર કે ઔષધ કાંઈ પણ નથી. ૫૪ मालिनीवृत्त ।
इह हि मधुरगीतं नृत्तमेतद्रसोऽयं स्फुरति परिमलोऽसौ स्पर्श एष स्तनानाम् । इति हत परमार्थैरिन्द्रियैर्धाम्यमाणः
स्वहितकरणधूतैः पञ्चभिर्वश्चितोऽस्मि ॥५५॥ ૧ “ચાલીÈન' રૂતિ ગુ. છે. દુઢિ. પાયાન્સર