________________
ભતૃ ડુકૃિત
इतर फणिना दष्टः शक्यश्चिकित्सितुमौषधैचंटुलवनिताभोगिग्रस्तं त्यजन्ति हि मन्त्रिणः ॥ ५१ ॥ હું મિત્ર! સ્ત્રીરૂપી સર્પ કે જેમાં કટાક્ષ પી ઝેરી અગ્નિ ડાય છે, જે સ્વભાવથી વિલક્ષણ હાય છે અને વિલાસરૂપી ફડ્ડાને ધારણ કરે છે, તે સર્પથી તું દૂર નાશી જા; કારણ કે જે પ્રસિદ્ધ સર્પ કરડ્યો હશે તા ઔષધેાથી તેના ઉપાય થઈ શકશે, પણ ચંચલ-ચતુર સ્ત્રીરૂપી સર્પ કરડેલા પુરુષને મંત્ર જાણનારા પણુત છે એટલે મત્રથી વા ઔષધથી પણ તેના ઉપાય થઈ શક્તા નથી. ૫૧ અવ॰—સ્ત્રી ઉપર કામથી થયેલી આસક્તિનું નિવારણ થતું નથી.
वसन्ततिलकावृत्त
૩૪
विस्तारितं मकरकेतनधीवरेण स्त्रीसंशितं बडिशमत्र भवाम्बुराशौ । तेनाचिरात्तदधरामिषलोलमर्त्य
मत्स्यान्विकृष्य स पचत्यनुरागवह्नौ ॥ ५२ ॥
નામનું
આ સંસારરૂપી સમુદ્રમાં કામદેવરૂપી માછીમારે સ્ત્રી અડિશ (માછલાં મારવાને લેઢાના કાંટા—ગળ) નાંખ્યા છે, તેથી તે સ્ત્રીના અધરેાછરૂપી માંસની ઇચ્છાવાળાં મનુષ્યરૂપી માછલાંને ખેંચીને એ કામદેવ પ્રૌતિરૂપી અગ્નિમાં પકવે છે. પર
અવ-સ્ત્રીને ન જોવાના ચિત્તને ઉપદેશ.
अनुष्टुभूवृत्त
कामिनीकायकान्तारे कुचपर्वतदुर्गमे ।
मा संचर मनःपान्थ तत्रास्ते स्मरतस्करः ॥५३॥
૧ ་તુર્૰’ કૃત્તિ નિ. લા. પાયાન્તરમ્ ।