________________
બી આરાધનાસુત્ર
પૂજા ન કરી તથા પુષ્પાદિ પાંચ પ્રકારની પૂજા ન કરવારૂપ અભક્તિ કરી તે સંબંધી મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૦. વળી. जं विरइओ विणासो, चेइअदवस्स जं विणासंतो। अन्नो उविकिओ मे, मिच्छा मे दुक्कडं तस्स ॥११॥ . 'जं विरइओ०, यत् विरचितो निष्पादितः विनाशः अङ्गोद्धारदानादिना चैत्याश्रितद्रव्यस्य नाणकादेः, यच्च तद्विनाशयन् मक्षणादिप्रकारैः अन्यः कश्चित् उपेक्षितः अनादृत्य मुक्तो मे मयेति मिथ्या मे दुःकृतमित्यादि पूर्ववत् ॥ ११ ॥
ગાથાર્થ–મેં જે કાંઈ દેવાશ્રિત દ્રવ્ય-નાણું વિગેરેનો અંગેધાર આપવાદિ વડે વિનાશ કર્યો હોય અથવા તેને ભણાદિ પ્રકારે વડે વિનાશ કરનારનો જે ઉપેક્ષાભાવ કર્યો હોય–અનાદરથી છેડી દીધેલ હોય તે સંબંધી મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૧. आसायणं कुणंतो, जं कहवि जिणिंदमंदिराईसु । सत्तीए न निसिद्धो, मिच्छा मे दुक्कडं तस्स ॥१२॥
'आसायणं कुणंतो०, अज्ञानाद्या शातना विनाश आशातना, तां कुर्वन् यत् कथमपि जघन्यमध्यमोत्कृष्टादिभेदः, जिनेन्द्र૧ કાંઈ પણ વસ્તુ રાખ્યા વિના અંગ ઉપર જ ઉધારે ધાર્યું હોય તે ટું થવા સંભવ છે.