________________
હવે સ્વાધ્યાયસ્વરૂપ સાધુસચ્ચેષ્ટાનું સ્વરૂપ જણાવાય છે –
यत्तु खलु वाचनादेरासेवनमत्र भवति विधिपूर्वम् । धर्मकथान्तं क्रमशस्तत्स्वाध्यायो विनिर्दिष्टः ॥१३-३॥
ક્રમે કરી વિધિપૂર્વક ઘર્મકથા સુધી વાચનાદિનું છે આસેવન છે; તેને અહીં સ્વાધ્યાય કહેવાય છે.”- આ પ્રમાણે ત્રીજી ગાથાનો અર્થ છે. એનો આશય એ છે કે વાચના પ્રશ્ન પ્રિચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા-આ પાંચ પ્રકારનો સ્વાધ્યાય છે. ગાથામાં, “વાવનાર અહીંના ગાર પદથી પ્રશ્ન, પરાવર્તન અને અનુપ્રેક્ષાનો સંગ્રહ કરવાનો છે. વંદનાદિ વિધિપૂર્વક વાચનાદિના ક્રમે અથવા સૂત્ર વગેરેના ક્રમે વાચનાથી પ્રારંભીને ઘર્મકથા સુધીનું આસેવન કરવું તેને સ્વાધ્યાય કહેવાય છે. સંપૂર્ણપણે જે પ્રવૃત્તિ કરાય છે તેને અથવા પ્રવચનમાં જણાવેલી કલાદિની મર્યાદાનુસાર જે પ્રવૃત્તિ કરાય છે, તેને આસેવન કહેવાય છે. વાચનાદિનું આસેવન સ્વાધ્યાય છે. પૂર્વે જણાવ્યા મુજબ મન, વચન કાયાની એકાગ્રતાપૂર્વકના અધ્યયનને અથવા આત્મલક્ષી અધ્યયનને સ્વાધ્યાય કહેવાય છે. ૧૩-૩ "
યોગાભ્યાસસ્વરૂપ સાધુસચ્ચેષ્ટાનું સ્વરૂપ વર્ણવાય છેस्थानोऑलिम्बनतदन्ययोगपरिभावनं सम्यक् । परतत्त्वयोजनमलं योगाभ्यास इति तत्त्वविदः ॥१३-४॥ “સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન