________________
સિદ્ધ થાય છે.
આ રીતે કંટકવિદનજય; જ્યરવિદનજય અને મોહવિદનજય જેવા હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટ વિદનજય છે. એ ત્રણ પ્રકારના વિનયથી ઘર્માનુષ્ઠાન-સ્વરૂપ પ્રવૃત્તિ સિદ્ધ થાય છે.
આથી સમજી શકાશે કે ઘર્મમાં અન્તરાય કરનારાં વિનનો જય એક હોવા છતાં, તેના પ્રતિયોગી એવાં હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટ વિનના કારણે વિદન-જય ત્રણ પ્રકારનો છે. કંટકનું વિન પગ વીંધાયાથી અઅલિત ગતિને રોકે છે.
વરનું વિન અવિદ્ગલગતિને રોકે છે અને દિલ્મોહવિદન નિયત કરેલી દિશાની પ્રવૃત્તિને રોકે છે. તેનો જય વિશિષ્ટ | પ્રવૃત્તિનું કારણ બને છે. આવી જ રીતે ધર્મસ્થાનમાં પણ કાંટા જેવા શીતોષ્ણાદિ પરીષહ; તાવ જેવા શરીરસંબંધી રોગાદિ અને દિગ્બોહજેવા મિથ્યાત્વ વગેરે હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટ - વિક્નોનો જય કરવાથી વિવક્ષિત-પ્રવૃત્તિ-સ્વરૂપ ફળ પ્રાપ્ત થાય છે. ત્રણ પ્રકારના વિનજયો થવાથી એ ફળની પ્રાપ્તિ થાય છે. અલ્પ પણ વિદન વિદ્યમાન હશે તો કાર્યની સિદ્ધિ કોઈ 'પણ રીતે શક્ય નથી. શીતોષ્ણાદિં હીનવિદનના જય માટે પરીષહોની તિતિક્ષા એ એકમાત્ર ઉપાય છે. દીનતા વિના દુઃખ વેઠી લેવું અને તિતિક્ષા કહેવાય છે. મધ્યમવિજ્ઞસ્વરૂપ શારીરિક રોગના જય માટે શાસ્ત્રમાં જણાવ્યા મુજબ આરોગ્યના હેતુસ્વરૂપ પરિમિત અને હિતકર એવા આહાર વગેરેની પ્રવૃત્તિ ઉપાય છે. અને સમ્યગ્દર્શનાદિની ભાવનાથી મનનો વિભ્રમ દૂર થવાથી દિમોહસ્વરૂપ ઉત્કૃષ્ટવિટનનો જય