________________
(૪૪) પામ્યા છે. ત્યારબાદ પણ અસંખ્ય ભવ્યાત્માઓએ એ ઉત્તમ તીર્થ અને તીર્થપતિના આલંબને સ્વકલ્યાણ સાધ્યું છે. એ એ તીર્થરાજ અને તીર્થપતિને અતુલ મહિમા જાણી અદ્યાપિ અનેક ઉત્તમ જને એ તીર્થપતિની તન-મન-ધનથી સેવાભક્તિ કરતા રહે છે. એને અદભુત મહિમા કંઇક વિસ્તારથી શ્રી શત્રુંજયમાહાત્મ્યમાં વર્ણવેલ છે, બાકી તે અનુભવથી તેની ખાત્રી કરી શકાય છે. જેમણે તે ચગે એમના દર્શન કપીલ કર્યા નથી તેઓ બાપડા દયાપાત્ર છે. સાવધાનપણે એમની યથાવિધિ સેવા કરનારા સહેજે સકળ દુઃખને અંત કરી અક્ષય અવિનાશી પદ પામે છે. સહુને એ અપૂર્વ લાભ લેવાનું અને ! એવી શુભેચ્છા રહ્યા કરે છે.
અજર - , પદ ૧૯ મું.
(રાગ-અનામી) લ્યો ભમત કહા બે અજન, ભૂલ એ આકણ રાજપીપાલ સકળી તજ મુખ,
કર અનુભવરસ પાન ભૂલ્યા. ૧ આય કૃતાંત ગગ ઈક દિન,
હરિ મૃગ જેમ અચાન; હેય તનધનથી તું ત્યારે,
જેમ પાકે તરૂપાન, ભૂ૦ ૨
૧. કાળ, ૨ સિંહ,