________________
(૪૩)
વ્યાખ્યા હે મન ભમરા ! મારૂ માનીને હવે તુ ઋષભદેવ પ્રભુના ચરણકમળમાં કાયમ સ્થિતિ કર. તેની સીડી સુવાસ જે સદ્ભાગી નિત્ય મેળવે છે તેના ત્રિવિધ તાપ શાન્ત થાય છે. (૧)
જ્યાં કેવળજ્ઞાન-સૂર્ય સદાદિત રહે છે ( કદાપિ અસ્ત પામતાજ નથી ) ત્યાં મિથ્યાત્વ-અધકાર સબવેજ શી રીતે ? વળી સંપૂર્ણ લક્ષાણુન્નાળાં પ્રભુનાં ચરણકમળ દિનરાત સદાય ખુલ્લા—વિકસિતજ રહે છે. ( સકેચાતા નથી )મારે તે વખતે આત્મા તેની સુવાસ તુટી શકે છે. (૨)
એવા ઉત્તમ પવિત્ર ચક્રમળમાં કાયમી સ્થિતિ - વાનું તથાનિય ભાગ્યવગર સાંપડતુ નથી. એવી ઉત્તમ તક ખેાઇ ટીખી તા પછી પરિણામે પસ્તાવુંજ પડશે, છતાં કંઈ વળશે નહીં. એ સવજ્ઞ પ્રભુ (ચિતાનંદ)ના ચરણકમળને સદ્ભાવથી સેવતાં પ્રાયે સદ્ભાગી જનારે લભ્રમણુ કરવુંજ ન પડે. થાડા વખતમાંજ જન્મ મરણથી શુ થઇ શાશ્વત મેાક્ષસુખને પામે (૩)
સાર ધસારઠ દેશમાં સુપ્રસિદ્ધ શત્રુ ય, સિદ્ધાચળ પ્રમુખ અનેક ઉત્તમ નામાથી વખણાતા પવિત્ર ગિરિરાજ ઉપર જેને અઢારે આલષ માને છે એવા શ્રી આદિદેવ પ્રભુ બિરાજે છે. તીર્થપતિ શ્રી આદીશ્વર પ્રભુ એ પવિત્ર પર્વત ઉપર અને કવાર આવી સમવસર્યો છે અને તેમના ઉપદેશામૃતનું પાન કરી સ્વહિત સાધવા ઉજમાળ થયેલ અનેક કાટિ ભવ્યાત્માઓ એ સ્થળે પરમપદ (મેાક્ષ) પામ્યા છે, તેથી એ તીર્થ સિદ્ધક્ષેત્રાક્રિક અનેક ઉત્તમ નામથી વખણાય છે. તેમના પવિત્ર વંશમાં ઉત્પન્ન થયેલા અસ`ખ્ય રાજાએ પ્રમુખ ત્યાંજ સિદ્ધિપદને