SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) ક્ષારોપ-ગાહવિકળ (મુખ્ય) છવ અનાદિ અજ્ઞાન અને મિત્વ-કપાયવસ, ઈન્દ્રિયેને ગુલામ બની એવાં એવાં વિપરીત વગરણ કરે છે કે જેથી જન્મમરણના અનંતા દુઃખ સહેવાં પડે એ અવનવે કમબંધ તે કરતાજ રહે છે. મેહમદિપીને સન્મત્ત બની મુગ્ધ જીવ અનેક પ્રકારની કુચેષ્ટાઓ ક્ય કરે છે જેથી પરિણામે ભારે દુબ-સંકલેશ સહીને તે અગતિમ હમ છે, અને અજ્ઞાનને લઈને એવી કુબુદ્ધિ સૂજે છે કે તે દુકનાં હેતુરૂપ દુશચરણને પણ સુખ હેતુરૂપ માને છે એને આચરે છે. તેવા આત્માના ઉપકત ઉગ્ર વિષ સમાન, અનેક પર્યન્ત સંતાપકારક પરમ શલ્યરૂપ મિથ્યાત્વને ટાળી, પરમ અમૃત સમાન સુખદાયક અને શીતળતાકારક, આત્માની ઉપાતિકારક, સદ્દગતિદાયક અને અનુક્રમે, સકળ કર્મ-કલેશને નિવારી પરમ નિવૃત્તિરૂપ અક્ષય-અવિનાશી મોક્ષસુખ સાથે ચળવી આપનાર સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ અમૃતને અહ ભાવથી આદરવા પરમ ઉપકારી ગુરૂ મહારાજ સમજાવે છે. -~-~ ~~ પદ પાંચમું. (રાગ-કાફી) મતિ મત એમ વિચારે રે, મત મતીયનકા ભાવ, મતિ, વસ્તુગતે વસ્તુ લો રે, વાદવિવાદ ન કેય; સર તિહાં પરકાશ પીયારે, અધાર નવિ હોય, ૧ રૂપ રેખ તિહાં નવિ ઘટે રે, સુકા લેખ ન હોય; દત્તાન દષ્ટિ કરી ચારે, જે અંતર જે, ૨
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy